રિલેક્સોએ ગાંધીધામ, ગુજરાતમાં નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો
ગાંધીધામ, ગુજરાત ૧૧ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી ફૂટવેર બ્રાન્ડ રિલેક્સો ફૂટવિયર્સ લિમિટેડ એ ગાંધીધામ, ગુજરાતમાં તેના નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (EBO) ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત...