વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને: સોમેશ્વર મહાપૂજા બાદ 1766 સુવર્ણ કળશની દાતાઓ વતી વિશેષ પૂજા કરી
ગુજરાત, સોમનાથ ૦૨ માર્ચ ૨૦૨૫: વડાપ્રધાન અને જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે તેમનો સંકલ્પ પુર્ણ કરવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. જ્યાં...