એમેઝોન ફ્રેશ હવે ભારતના નાના નગરોમાં ગુણવત્તાયુક્ત કરિયાણું પહોંચાડશે, 170+ શહેરોમાં સેવા પૂરી પાડશે
Amazon.inપર સૌથી ઝડપથી વિકસી રહેલી કેટેગરીઓમાંથી એક, વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024ના બીજા છમાસિક ગાળામાં 50%નો વધારો એમેઝોન ફ્રેશ સેલર્સ 11,000થી વધુ ખેડૂતો પાસેથી ફળો...