ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક માઇક્રોફાયનાન્સ અને વ્યક્તિગત લોન માટે સ્પર્ધાત્મક વ્યાજદરો ઓફર કરે છે
ગુજરાત, અમદાવાદ ૨૫ માર્ચ ૨૦૨૫: ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક (ઉજ્જીવન) માઇક્રોફાયનાન્સ ક્ષેત્રની અંદર સૌથી વધુ સ્પર્ધાત્મક વ્યાજદરો પૈકીના એકને ઓફર કરીને નાણાકીય સમાવેશ પ્રત્યેની પોતાની...