નેસ્લે ઇન્ડિયાએ કિટકેટ® પ્રોફેશનલ સ્પ્રેડ રજૂ કર્યું: રાંધણકળાઓમાં એક નવીન ઉમેરો
ગુજરાત, અમદાવાદ ૧૪ માર્ચ ૨૦૨૫: પોતાના આઉટ-ઓફ-હોમ ઇનોવેશનના આધાર પર નેસ્લે પ્રોફેશનલે હવે કિટકેટ®પ્રોફેશનલ સ્પ્રેડના લોન્ચ સાથે કોકો-આધારિત સ્પ્રેડ કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. આ સ્પ્રેડ...