Virat Gujarat

Month : April 2025

ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભારતનું પ્રથમ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ EventBazaar.com લોંચ કરાયું

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર રીતે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટસેલિબ્રેશનહેડલાઇન

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટીબદ્ધતાના 13...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગ્લોબલ વોર્મિંગ ને કારણે વૈશ્વિક પર્યાવરણની અસમતુલા સર્જાય છે. ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી

viratgujarat
ભારત ની આઝાદી  પહેલા  નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ આજે પણ લોકોની પહેલી પસંદ નવાપુર ખાતે આવેલી ફેક્ટરીમાં રોજ 80 થી 90 મેટ્રિક ટન દાળનું...
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયનોફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૩ એપ્રિલ ૨૦૨૫: સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશને ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તેના બહુપ્રતિક્ષિત વાર્ષિક વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ, સાયનોફેસ્ટ નું આયોજન...
ગુજરાતબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સિસીલિયન પ્રીમિયર લીગ: બીએનઆઈ અમદાવાદ સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગમાં ચેમ્પિયન

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: સ્પોર્ટ્સ, કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં, બીએનઆઈ અમદાવાદે સિસિલીયન પ્રીમિયર લીગ (એસપીએલ) ની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું,...
ગુજરાતધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અધ્યાત્મ અને ભક્તિનો મહાપર્વ: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવમાં ખાતે પધારી રહ્યા છે આચાર્ય મહાશ્રમણ

viratgujarat
ગુજરાત, સુરત ૧૨ એપ્રિલ ૨૦૨૫: તેરાપંથ ધર્મસંસ્કૃતિનું દીપસ્તંભ બનેલા વાવ પથક ખાતે તેજસ્વી માર્ગદર્શક, યુગપ્રધાન, પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસે પધારી રહ્યા છે. યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ચાઇનીઝ પેડલર ફેન સિકકી, વર્લ્ડ નંબર 13 બર્નાડેટ ઝોક્સ યુટીટી સીઝન 6 પ્લેયર ઓક્શનમાં રાઇઝિંગ ઇન્ડિયન સ્ટાર્સમાં જોડાયા

viratgujarat
બે વખતના યુટીટી ચેમ્પિયન હરમીત દેસાઈ, એશિયાડ મેડલ વિજેતા મનિકા બત્રા ભારતીય ખેલાડીઓના પૂલમાં આગેવાની કરે છે નેશનલ ૧૧ એપ્રિલ ૨૦૨૫: ચાઇનીઝ પેડલર ફેન સિકકી,...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડા ખાતે પુ.બાપુની પ્રેરણાથી 48 મા હનુમંત મહોત્સવનું મંગલાચરણ આજે ગુરુવારે રજૂ થયું પં.જયતીર્થનું શાસ્ત્રીય ગાયન

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૦ એપ્રિલ ૨૦૨૫: તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 48માં હનુમંત મહોત્સવનું આજે ગુરુવારે સાંજે 8-00 કલાકે પં.જયતીર્થ મેવુન્ડીના શાસ્ત્રીય ગાયનથી...