સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED
સેમસંગ 2025 ઓડિસ્સી લાઈન–અપ થકી ભારતમાં વૈશ્વિક પ્રથમ ઈનોવેશન્સ લાવી, જેમાં ક્રાંતિકારી ગ્લાસીસ– ફ્રી ઓડિસ્સી 3D, ઉદ્યોગમાં પ્રથમ 4K 240Hz ઓડિસ્સી OLED G8, અને અલ્ટ્રા–...