મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી
ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા પહેલી વાર સ્વરક્ષણ, વ્યક્તિગત સુરક્ષા, બાળ શોષણ અને મુસ્લિમ છોકરીઓ...