ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે
ગુજરાત, અમદાવાદ 05 ડિસેમ્બર 2024: અમદાવાદના રમણીય રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા તારીખ 8ડિસેમ્બરે2024રવિવારના રોજ રીવરફ્રન્ટ કોચરબ આશ્રમથી કરવામાં આવશે....