કોલકાતા રેપ-હત્યા કેસ, ડોક્ટરોની ભૂખ હડતાળનો 5મો દિવસ: સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં; મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલને મહિષાસુર બતાવ્યો
કોલકાતા1 દિવસ પેહલા કૉપી લિંક મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવ્યો છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક...