મુંબઈમાં મોડી રાત્રે તોફાન સાથે ભારે વરસાદ: ફ્લાઈટ્સ પ્રભાવિત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા; મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ
નવી દિલ્હી/મુંબઈ/ભોપાલ/જયપુર11 કલાક પેહલા કૉપી લિંક મુંબઈમાં ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. આ જોરદાર પવનને...