અમદાવાદ, ૧૬ મે ૨૦૨૫: ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ ખાતે ૧૭ થી ૨૫ મે ૨૦૨૫ દરમિયાન યોજાનાર તેના બહુપ્રતિક્ષિત ફૂડ ફેસ્ટિવલ...
ગુજરાત, અમદાવાદ ૧૫ મે ૨૦૨૫: જ્યારે વિશ્વ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ પર સંગ્રહાલયોના હેતુ પર વિચાર કરી રહ્યું છે, ત્યારે ભારતમાં એક સ્થળ શાંતિથી વૈશ્વિક સંવાદને...
ગુજરાત, અમદાવાદ ૧૪ મે ૨૦૨૫: વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ દ્વારા આજે સવારે એક ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં...
અમદાવાદ ૧૩ મે ૨૦૨૫: હિંદવેરની પ્રીમિયમ બ્રાન્ડ QUEO એ ગુજરાતના અમદાવાદમાં એક નવો સ્ટોર ખોલીને તેના રિટેલ ધંધામાં વધારો ચાલુ રાખ્યો છે. ગોટા ખાતે સ્થિત,...
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં...
ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષમાં રાખીને સમગ્ર વિશ્વમાં ૧૨ મે ૨૦૨૫ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં...
ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા સ્કાયલાઈન પ્રીમિયર લીગ (SBL) 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોટરી ક્લબના...
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે...