Virat Gujarat

Category : જીવનશૈલી

અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0માં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો

viratgujarat
અમદાવાદ 15મી ડિસેમ્બર 2024: શિલ્પ ગ્રુપ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 3.0: એ રન ટુવર્ડ્સ અ ડ્રગ-ફ્રી ફ્યૂચરનું રવિવારે ગિફ્ટ...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એરોની સાથે વેડિંગ સિઝનમાં ચાર-ચાંદ લગાવો

viratgujarat
ગુજરાત, અમદાવાદ 13મી ડિસેમ્બર 2024: પ્રીમિયમ મેન્સવેરમાં અગ્રણી નામ એરો ધ બ્લેઝર ફેસ્ટની શરૂઆત સાથે વેડિંગના વૉડ્રોબને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. આ શાનદાર કલેક્શન...
અવેરનેસઆરોગ્યગુજરાતગુજરાત સરકારજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ફર્ટિવિઝન 2024 નું ફર્ટિલિટી કેર અને એઆરટી પર અમૂલ્ય આંતરદૃષ્ટિ સાથે સમાપન થયું

viratgujarat
ફર્ટિવિઝન 2024 એ ફર્ટિલિટી કેરને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં એક માઈલસ્ટોન ચિહ્નિત કરે છે અમદાવાદ 13 ડિસેમ્બર 2024: ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી (આઇએફએસ)ની 20મી વાર્ષિક કોન્ફરન્સ ફર્ટીવિઝન...
ગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મીશો 2024 માં 35 ટકા વાર્ષિક વૃદ્ધિ જુએ છે; નાના શહેરોમાં વપરાશમાં વધારો, જેન ઝેડ અને જનરલ એઆઈમાં નવીનતાઓ દ્વારા મદદ મળી

viratgujarat
બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC), અને હોમ એન્ડ કિચન (H&K) જેવી કેટેગરીઝ માટેના ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 70 ટકાનો વધારો થયો છે. ટાયર 2+ શહેરોમાં વપરાશ...
અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાએ રાજકોટ, ગુજરાતમા માર્ગ સુરક્ષા જાગૃત્તિ કેમ્પેન હાથ ધરી

viratgujarat
આ કેમ્પેનમાં 3100 શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારી સભ્યોને શિક્ષીત કરવામાં આવ્યા રાજકોટ 12 ડિસેમ્બર 2024: હાલમાં આગળ ધપી રહેલી આ માર્ગ સુરક્ષાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, હોન્ડા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ શ્રદ્ધાંજલિ પાઠવી

viratgujarat
જાણીતા ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના અવસાનના સમાચાર મળતા પૂજ્ય મોરારી બાપૂએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી....
અવેરનેસઆંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં મધ્યપ્રદેશે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

viratgujarat
રાજ્યએ “એક જ સમયે સૌથી મોટા હિન્દુ ધર્મગ્રંથ વાંચન” માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ભોપાલ 11 ડિસેમ્બર 2024: આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની ઉજવણીના એક અનોખા પ્રસંગે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માળીયા હાટીના નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
અમદાવાદ 10 ડિસેમ્બર 2024: અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં ૭ લોકો માર્યા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

viratgujarat
મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – શ્રી અરુણભાઈ દવે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન

viratgujarat
પેડલ ફોર એજ્યુકેટ નામની ચેરીટી ઈવેન્ટમાંથી જે રકમ આવશે તે એનજીઓ દ્વારા અંડર પ્રીવિલેજ મહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે અમદાવાદ 08 ડિસેમ્બર 2024: ડીસેમ્બર મહિનાની...