Virat Gujarat

Category : જીવનશૈલી

અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

KVIC દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર ખાદી ઉદ્યોગસાહસિકોને સન્માનિત કરાયું

viratgujarat
અમદાવાદ, ગુજરાત 05 ડિસેમ્બર 2024: ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ (KVIC), અમદાવાદ રાજ્ય કચેરીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ચોથી ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં યોજાશે

viratgujarat
ગુજરાત, અમદાવાદ 04મી ડિસેમ્બર 2024: ગુજરાતી સાહિત્ય પરિષદની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની અજોડ ઘટના સમુ 34મુંજ્ઞાનસત્ર આગામી 5-6-7-8 ડિસેમ્બર, 2024ના દિવસોમાં કૈલાસ ગુરુકુળના પાવન...
અવેરનેસગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ઓક્સફર્ડ ઈએલએલટીઃ અંગ્રેજી ભાષા પર પ્રાવીણ્યનું આકલન કરવા માટે વિશ્વસનીય સમાધાન

viratgujarat
રાષ્ટ્રીય, 4થી ડિસેમ્બર, 2024- ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ દ્વારા વિકસિત અવ્વલ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ઓક્સફર્ડ ઈએલએલટીએ દુનિયાભરમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ માટે ભાષાના આકલનમાં સીમાચિહનો સ્થાપિત કરવાનું...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રાજ કપૂરના વારસાની ઉજવણી કરો, થિયેટરમાં તેમના કેટલાક કાલાતીત ક્લાસિક જુઓ.

viratgujarat
ગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી, એનએફએઆઈ અને સિનેમાએ સુપ્રસિદ્ધ રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર સંયુક્ત રીતે ઉજવણીનું આયોજન કર્યું...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?

viratgujarat
ડો. અંકિત શાહ, કન્સલ્ટન્ટ – સર્જિકલ ઓન્કોલોજી, એચસીજી કેન્સર સેન્ટર, વડોદરા વડોદરા 04 ડિસેમ્બર 2024: આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઘણીવાર પોતાને એવી રીતે રજૂ કરતી હોય...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

viratgujarat
8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે આવતીકાલે 5 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ 04 ડિસેમ્બર 2024: પ.પૂ. ગચ્છાધીપતિ...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર સુધી ‘વૉર્ડરોબ રિફ્રેશ સેલ’ની 15મી આવૃત્તિનો પ્રારંભ: વિન્ટર સ્ટાઇલનો ધમાકેદાર પ્રારંભ

viratgujarat
ગ્રાહકો સમગ્ર ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સની ટોપ બ્રાન્ડ્સ ઉપર 50%-80% છૂટ સાથે ‘મહા બચત’નો આનંદ મેળવી શકે છે અને તમામ પ્રિમિયમ બ્રાન્ડ્સ ઉપર લઘુતમ 40%...
અવેરનેસગુજરાતગુજરાત સરકારજીવનશૈલીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો

viratgujarat
નવી દિલ્હી 03 ડિસેમ્બર 2024: કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી પ્રતિષ્ઠિત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

HCPIDના સહયોગથી ભારત ફ્લોરિંગ એન્ડ ટાઇલ્સે ‘શૂન્યા તાલ કલેક્શન’ લોન્ચ કર્યું

viratgujarat
મુંબઈ, ભારત 01 ડિસેમ્બર 2024: ભારત ફ્લોરિંગ્સ એન્ડ ટાઇલ્સ (BFT), હસ્તકલા સિમેન્ટ ટાઇલ્સના ઉત્પાદક અને ભારતીય ડિઝાઇન હેરિટેજના કસ્ટોડિયન, BFT X HCPID શૂન્યા તાલ કલેક્શન...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ 01 ડિસેમ્બર 2024: થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની...