બ્લાઈન્ડ માટે 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું ગુજરાતના નડિયાદમાં સમાપન
નડીયાદ 16 ડિસેમ્બર 2024: પ્રજ્ઞાચક્ષુ રમતવીરો માટે ભારતની સૌથી મોટી રમતોત્સવ બ્લાઈન્ડ માટેની 23મી ઉષાનેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આજે નડિયાદના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સફળ સમાપન થયું...