Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૨૬ માર્ચ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે  તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ ચેટીચંડના પાવન તહેવાર...
ગુજરાતધાર્મિકમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની પ્રશંસા કરી, આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે.

viratgujarat
તલગાજરડા, ભાવનગર ૨૩ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામકથાના પ્રચારક મોરારી બાપુએ ભારતીય અને ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે, જેઓ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહામહોપાધ્યાય ડૉ.વિજય પંડ્યા(રાષ્ટ્રપતિ પુરસ્કૃત), સંપાદિત, અનૂદિત અરણ્યકાણ્ડ (સમીક્ષીત આવૃત્તિ)નું પ.પૂ. મોરારીબાપુ દ્વારા લોકાર્પણ

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૧૮ માર્ચ ૨૦૨૫: પ.પૂ. મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડા‌ ખાતે ડૉ. વિજય પંડયા સંપાદિત અને અનૂદિત વાલ્મીકિ -રામાયણની સમક્ષિત આવૃત્તિના અરણ્યકાણ્ડનું લોકાર્પણ કર્યું. આ પહેલા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બૌદ્ધિક લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા સામાજિક પાપ છે.

viratgujarat
પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય. ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે. ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અનાદિ તીર્થ ક્ષેત્રથી ઊડીને આર્જેન્ટિનાની રસભરી ભૂમિ પર ૯૫૪મી કથા ૨૯ માર્ચથી મંડાશે

viratgujarat
“આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું.” સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે. સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે. ગુરુ પરિતોષ આપે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દાંડી યાત્રાની વર્ષગાંઠે મોરારી બાપુએ રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી

viratgujarat
સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન 12 માર્ચના ઐતિહાસિક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને જાગૃત કરવા હાકલ કરી

viratgujarat
સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન ધર્માંતરણ અંગે ઊંડી...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

viratgujarat
।। રામ ।। ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે....
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

viratgujarat
જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો. જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો. જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો. આદિતીર્થવાસી...