સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે. પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે. રામકથામાં રામ જન્મની કથાનું ગાયન કરીને ત્રિભુવનને વધાઇઅપાઇ....
સનાતન સપ્તકમાં બ્રહ્મ,પુરુષ,જીવ,સત્ય,ધર્મ, સ્વભાવ અને સાધુ-સનાતન છે. સનાતન ધર્મનો ‘સા‘ સાધુ છે. વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક. જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક-એ વૈદિક. મોક્ષનાં દરવાજે ચાર...
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા...
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર...
અમદાવાદ, ગુજરાત | ૧૪ એપ્રિલ ૨૦૨૬ — પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામનામનું કથાગાન સાંભળવું એ હવે સૌભાગ્યનો વિષય બની ગયો છે.કારણ કે બાપુની કથાઓ અને તેનો ક્રમ...
આવતા વર્ષે,આ જ દિવસોમાં જોશીમઠ ખાતે રામકથા યોજાશે. શ્રી સંપ્રદાયમાં શાસ્ત્રોની પુત્રીનું નામ ભક્તિ છે. અતિ સુખ પછી અતિ દુઃખ આવવાનું છે કારણ કે સુખ-દુઃખ...