કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે
સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે. સાહિત્યએ આપણને ઊભા કર્યા છે. પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ,આદિપુરુષ,અજપુરુષ,વિભુ, વ્યાપકપુરુષ એટલે ઈશ્વર. પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને...