- એમેઝોનની એક દિવસ/એ જ દિવસની ડિલિવરીની સાથે પોતાની છેલ્લી ઘડીની હોલિડે ભેટોની યોજનાઓ બનાવો
- ગ્રાહકો ક્રિસમસની સજાવટ, ભેટો, ફેશન, બ્યુટી, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અમને ઇલેક્ટ્રોનિક્સની વિભિન્ન શ્રેણીઓમાં 25%થી 70% સુધીની છૂટની સાથે અવિકલ્પનીય બચત મેળવી શકે છે
બેંગલુરુ 18 ડિસેમ્બર 2024: આ ક્રિસમસ પર Amazon.inની વિશેષ રીતે તૈયાર કરેલા ક્રિસમસ સ્ટોરની સાથે પોતાના પ્રિયજનો માટે યોગ્ય ભેટ શોધો – રજાઓની ખુશીઓ માટે તમારી વન-સ્ટોપ શોપ. આ સ્ટોર 18 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી લાઇવ રહેશે. આ તહેવારની મોસમમાં તમારા ઘરેથી આરામથી ભેટ આપવાની ખુશી મનાવો. ક્રિસમસની સજાવટ, તહેવારની ભેટો, સૌંદર્ય સંબંધી જરૂરી ચીજવસ્તુઓ, સ્ટાઇલિશ હેન્ડબેગ, સ્માર્ટ ટેક એક્સેસરિઝ, ક્રિસમસ વસ્ત્રો અને અન્ય ચીજવસ્તુઓની વિવિધતામાંથી લાખો પ્રોડક્ટ્સ શોધો.
આ ઉપરાંત, ગ્રાહક અહીં સ્ટોર પર સેમસંગ, વનપ્લસ, ડ્યુરાસેલ, ફૉસિલ, જીઆઇવીએ, એમેઝોન એલેક્સા, ફોરેસ્ટ એસેંન્શિયલ્સ, મિલ્ટન, લેવી, શુગર, ઝાઉમી, એલેન સોલી, ફોરએવર21 અને અન્ય ઘણી લોકપ્રિય બ્રાન્ડ્સની શ્રેણીમાં ભેટ આપવાની પ્રોડક્ટ્સની વ્યાપક પસંદગી પર વિશેષ ડીલ્સ અને ઓફર્સ શોધી શકો છો.
પ્રાઇમ સભ્યો એમેઝોનના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમામ ખરીદી પર અમર્યાદિત 5% કેશબેક પ્રાપ્ત કરવા માટે પાત્ર હશે, જ્યારે નોન-પ્રાઇમ સભ્યો 3% કેશબેક મેળવે છે. પ્રાઇમ સભ્યો પ્રાઇમ ડે સહિત વિશેષ ખરીદીના કાર્યક્રમોમાં વહેલો એક્સેસ પણ માણી શકે છે.
અહીં, તમારા પ્રિયજનો માટે તમામ આનંદદાયક અમને ખુશી આપે એવી ચીજવસ્તુઓની યાદી આપવામાં આવી છેઃ
ક્રિસમસ ટ્રી અને સજાવટની ચીજવસ્તુઓ
અર્બન ફેસ્ટિવિટિઝ 6 ફૂટ ક્રિસમસ ટ્રીઃ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલું 6-ફૂટનાં ક્રિસમસ ટ્રીની સાથે તમારી રજાની સજાવટમાં આનંદિત મોસમનો જાદુ લાવો, જેમાં આકર્ષક ડિસ્પ્લે સુનિશ્ચિત કરવાની સાથે એસેમ્બલી અને સ્ટોરેજને સરળ બનાવે છે, જે એક સુવિધાનક હિંજ્ડ ડિઝાઇન આપે છે.
જલવો આરજીબી 45 મીટર 160 એલઇડી મલ્ટિકલર સ્ટ્રિંગ લાઇટઃ જલવો આરબીજી 45 મીટર 160 એલઇડી મલ્ટિકલર સ્ટ્રિંગ લાઇટ્સની સાથે ક્રિસમસના મોસમ માટે આદર્શ વાતાવરણ બનાવો, જેમાં 8 બદલી શકાતા મોડ્સ છે, જે તમને જિવંત આકર્ષણની સાથે કોઇ પણ અવસરને વધારવા માટે સેટિંગ્સને સરળતાથી બદલવા સક્ષમ બનાવે છે.
ક્રિસમસ માટે આવશ્યક ચીજવસ્તુઓ પર ડીલ્સ
ટ્રેની સાથે પ્યોર સોર્સ ઈન્ડિયા ગ્લાસ ટીલાઇટ કેન્ડલ હોલ્ડરઃ પ્યોર સોર્સ ઈન્ડિયા ગ્લાસ ટીલાઇટ કેન્ડલ હોલ્ડર સેટનો ઉપયોગ કરીને પોતાના ઘરને તહેવારની મોસમની હુંફાળી ચમક આપો. આ શ્રેષ્ઠ સેટ કોઇ પણ અવસર પર આકર્ષણનો સ્પર્શ ઉમેરીને મનમોહક વાતાવરણ બનાવે છે.
ઇક્રાફ્ટઈન્ડિયા રેડ ગ્રીન ફ્લિપ સેક્વિન ફેન્સી મેરી ક્રિસમસ હેટઃ ચમકતા લાલ અને ગ્રીન ફ્લિપ સેક્વિન ફેન્સી ક્રિસમસ સાન્તા હેટની સાથે પોતાના તહેવારના પોશાકને વધુ સારો બનાવો, જેની આકર્ષક ફ્લિપ સેક્વિન જાદુઇ અને તરંગી સ્પર્શ ઉમેરે છે, જેને ક્રિસમસની પાર્ટી, થીમ્ડ ગેધરિંગ અને પારિવારિક ઉજવણીઓ માટે એકદમ યોગ્ય એક્સેસરી બનાવે છે.
પંઢલ કેક શોપ મેટેન્ચેર સ્પાઇસ મેચ્યોર્ડ પ્લમ કેકઃ પંઢલ કેક શોપ મટેન્ચેર સ્પાઇઝ્ડ પ્લમ કેકની સાથે ક્રિસમસની મોસમને ભેટો. આ નરમ અને સ્વાદિષ્ટ રિચ પ્લમ કેક શ્રેષ્ઠ ગુણવત્તાની સામગ્રીથી તૈયાર કરવામાં આવી છે અને તે તમારી ક્રિસમસની ઉજવણીને ખુશમય સ્વાદિષ્ટ બનાવવા માટે એક યોગ્ય ઉમેરો છે.
ક્રિસમસ કોસ્ચ્યુમ્સ
બાળકો અને વયસ્કો માટે ઝેસ્ટ 4 ટોય્ઝ ક્રિસમસ સાન્તા ક્લૉઝ એક્સેસરિઝઃ ઝેસ્ટના પ્લેફૂલ સેટ સાથે યાદ બનાવો, જેમાં સોફ્ટ સાન્તા હેટ, મજાની દાઢી, ઉત્સવ માટે ગોગલ્સ અને લાલ ફ્રેમ ધરાવતા ક્રિસમસ થીમ્ડ ગોગલ્સની સાથે એક આકર્ષક હેડબેન્ડ સામેલ છે, જે ક્રિસમસની પાર્ટીમાં રજાઓની ખુશી ફેલાવશે.
ક્રિસમસ માટે મિસ સાન્તા કોસ્ચ્યુમઃ પોલિએસ્ટર બ્લેન્ડ મિસ સાન્તા કોસ્ચ્યુમની સાથે પોતાના 2-3 વર્ષનાં બાળકો માટે એક આકર્ષક ક્રિસમસ પોશાકને ઉમેરો, જેમાં ફ્રોક, બેલ્ટ અને કેપ સામેલ છે.
બેકિંગ માટેની આવશ્યક ચીજવસ્તુઓ પર ડીલ્સ
ફિલિપ્સ એર ફ્રાયર એન120/00: ફિલિપ્સ 4.2 લિટર એર ફ્રાયર એન120/00માં બેક કરેલી સ્વાદિષ્ટ ક્રિસમસ કુકિઝનો સ્વાદ લો, આ એક બહુમુખી કુકિંગ એપ્લાયન્સ છે, જે 90% ઓછી ચરબીનો ઉપયોગ કરે છે, સ્વાદની સાથે સમાધાન કર્યા વિના સ્વસ્થ ભોજન આપે છે.
હર્શેનો કોકો પાવડરઃ હર્શેના કોકો પાવડરથી બનાવેલી સ્વાદિષ્ટ ડિઝર્ટથી લઈને શાનદાર ફ્રોસ્ટિંગ સુધી સ્વાદિષ્ટ ટ્રિટ્સ માણો, જે 100% પ્રાકૃત્તિક, અનસ્વીટન્ડ કોકો છે, જે એન્ટિઓક્સિડેન્ટ અને ડાયેટરી ફાઇબરથી ભરપૂર છે, જે રિચ સ્વાદ આપે છે અને જે તેને તમારા બેકિંગ સર્જન માટે યોગ્ય ભાગીદાર બનાવે છે.
ક્રિસમસ હોમ ડેકોર
ટાઇડ રિબન્સ 5 ક્રિસમસ કેરેક્ટર કેરેક્ટર્સ કુશન કવર્સનો સેટઃ સાટિન ટાઇડ રિબન્સ 5 પીસ પ્રિન્ટેડ કુશન કવર સેટ સાથે પોતાની રજાઓનાં સુશોભનને યોગ્ય સ્પર્શ આપો, જે ખુશાલ અને અનુકૂળ વાતાવરણ સર્જે છે, જે પરિવાર અને મિત્રો સાથે મોસમની ઉજવણી કરવા અને માણવા માટે યોગ્ય છે.
નીરવેલા હોલિડે ક્રિસમસ ટેબલ રનર કોટન લિનનઃ 72 ઇંટ ટેબલ રનરનાં કાલાતિત આકર્ષણ અને ઉત્સવની અપીલની સાથે પોતાના કેઝ્યુઅલ ડાઇનિંગનાં આકર્ષણને વધારો, જે પારંપરિક રજાની સજાવટના સારને ઝિલે છે, રજાઓની મોસમ દરમિયાન જે પોતાના ડાઇનિંગ ટેબલના સોફિસ્ટિકેશનનાં સ્પર્શમાં ઉમેરો કરે છે.
બાળકો માટે રજાઓની પ્રવૃત્તિઓ
મન્કીટેઇલ બર્થડે રિટર્ન ગિફ્ટ મેજિક કોમ્બો પેકઃ તમારા બાળકોને મંકીટેલ બર્થડે રિટર્ન ગિફ્ટ મેજિક કોમ્બો પેકની સાથે મજાની સરપ્રાઇઝનો આનંદ લેવા દો, જેમાં ઇલ્યુઝન બુક્સ, બેન્ડિંગ પેન્સિલ, પોપ સક્શન ટોય, ઇનવિઝિબલ પેન, ગ્રો ઇન વોટર, સ્લેપબેન્ડ અને ગુડી બેગનો સમાવેશ થાય છે, જે મજાની રજાઓની બ્રેક માટે એકદમ યોગ્ય છે !
શ્રેષ્ઠ ચિલ્ડ્રન ક્લાસિક્સઃ બાળકો માટે યોગ્ય ગિફ્ટ બુક સેટઃ તમારા બાળકોની કલ્પનાને પ્રજ્વલિત કરો, જે બાળકોના ક્લાસિક બુક સેટમાં રોમાંચની રમણીય કાલાતીત વાર્તાની સાથે આવે છે, જેમાં બાળકોનાં સાહિત્યમાં સૌથી સારા કાર્યોમાંથી પાંચ છે, જેને બાળકનાં પુસ્તકલાયમાં કોઇ પણ બાળક માટે એક શ્રેષ્ઠ ઉમેરો બનાવે છે.
તમારા અને તમારા પ્રિયજનોને યોગ્ય ગુડીઝ અને હેમ્પર્સ આપો
શુગર કોસ્મેટિક્સ લા લા લવ લિપસ્ટિક સેટઃ તમારા હોંઠને શુગરના સિલ્કી મેટ ટ્રાયો ટ્રાન્સફર અને વોટરપ્રુફ લિપસ્ટિક્સની સાથે સુશોભિત કરો, જે સુપર-પિગમેનટેડ હ્યુની સાથે સવારથી સાંજ સુધી 18 કલાક સુધી રહે છે. ફોરેસ્ટ એસેન્શિયલ્સ, ફેસ, બોડી અને હેર કેર કિટઃ પોતાના શરીરને માથાથી પગ સુધી ફોરેસ્ટ એસેન્શિયલ્સની લક્ઝુરિયર ગિફ્ટ સેટથી પુનર્જિવિત કરો, જે ઉચ્ચ દેખાવ આપવી પ્રોડક્ટ્સ છે, જે શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને પુષ્પોના અર્કોથી મિશ્રિત છે, જે ચહેરા, શરીર અને વાળની શ્રેષ્ઠ સંભાળ આપે છે. સ્માર્ટ ટેક એક્સેસરિઝની સાથે તમારા તહેવારોને વિસ્તૃત્ત બનાવો એલેક્સાની સાથે એમેઝોન ઇકો પોપ સ્માર્ટ સ્પીકરઃ ઇકો પોપ સ્માર્ટ સ્પીકરની સાથે તમારા તમારા તહેવારને આનંદિત બનાવો. માત્ર એલેક્સાને તમારી પસંદગીની રજાઓની ધૂન વગાડવા માટે કહો, “એલેક્સા, ક્રિસમસ કેરોલ વગાડ”. તમારી ઉજવણીમાં સુવિધા અને આનંદ ઉમેરીને પોતાના કમ્પિટિબલ સ્માર્ટ હોમ એપ્લાયન્સિસને કન્ટ્રોલ કરવા માટે એલેક્સાનો ઉપયોગ કરો. નવા એલેક્સા વોઇસ રિમોટ લાઇટની સાથે એમેઝોન ફાયર ટીવી સ્ટિક લાઇટઃ સરળ નેવિગેશન અને કન્ટ્રોલ માટે ઓલ-ન્યુ એલેક્સા વોઇસ રિમોટને ફિચર કરતી એમેઝોન ફાયર ટીવી સ્ટિકની સાથે ફૂલ એચડીમાં તમારી મનપસંદ ક્રિસમસ મુવીઝ અને હોલિડી ટેવી શોઝને સ્ટ્રીમ કરીને તમારી રજાઓના મેડાવડાને વધુ વિશેષ બનાવો. સ્ટાઇલમાં ઉજવણી કરોઃ તમારા પરિવારને અલ્ટિમેટ ગેજેટ્સની ભેટ આપો વનપ્લસ ટીડબ્લ્યુએસ બ્લ્યુટુથ ઇયરબડ્સઃ તમને વનપ્લસ બ્લ્યુટુથ ઇયરબડ્સની સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓડિયોનો અનુભવ કરાવો, જેમાં હાઇ-રેન્જ સાઉન્ડ ગુણવત્તાની વિશેષતા છે, જે તેમને મનોરંજન અને કાર્ય બંને માટે આદર્શ બનાવે છે. ડ્યુરાસેલ 20000 એમએએચ સ્લિમેસ્ટ પાવર બેંકઃ ડ્યુરાસેલ 20,000 એમએએચ ચાર્જિંગ પોર્ટેબલ પાવર બેંકની સાથે આખો દિવસ ચાર્જ રહો, જે ચાલતા ફરતા કાર્યક્ષમ ચાર્જિંગ પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી બડ્સ2 પ્રોઃ સેમસંગ ગેલેક્સી બડ્સ2 પ્રોની સાથે નવીન એઆઇ ફિચર્સનો અનુભવ કરો, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાઉન્ડને જાળવે છે, જે વાસ્તવિકતા અનુભવ કરાવે છે અને એએનસીની સાથે સતત 5 કલાકનો પ્લેટાઇમ ઓફર કરે છે. |