Virat Gujarat

Month : October 2025

ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ક્રિકેટ જ્યારે પૉઝ થાય છે, મ્યુઝિક વાગે છે ત્યારે કોકા-કોલા ઈન્ડિયા આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી-ફાઈનલને રિફ્રેશ કરે છે

viratgujarat
આદિત્ય ગઢવીએ કોક સ્ટુડિયો ભારતનાં હિટ ગીતો ખલાસી અને મીઠા ખારા પર પરફોર્મ કર્યું  મુંબઈ | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫: નવી મુંબઈમાં આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

‘સમર્થ 3.0’: રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫: રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) દ્વારા V ફોર U ફાઉન્ડેશનના સહયોગથી રાજ્ય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘સમર્થ 3.0’નું...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતના યુવા ઈનોવેટર્સ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 ખાતે ચમક્યાઃ બહેતર ભારત માટે AI-પાવર્ડ સોલ્યુશન્સ નિર્માણ કરવા રૂ. 1 કરોડ જીત્યા

viratgujarat
ટોચનીચારવિજેતાટીમોએઆઈઆઈટીદિલ્હીખાતેઈન્ક્યુબેશનસપોર્ટમાટેરૂ. 1 કરોડનીગ્રાન્ટપ્રાપ્તકરી. ટોચની 20 ટીમો પણ પ્રત્યેકી રૂ. 1 લાખ અને સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ પણ જીતશે. પ્રોગ્રામની સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટાર્પઅપ હબ અને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ પ્રથમ વખત ભારતના ટોચના 10 ક્રિપ્ટો શહેરોમાં સામેલ થયું: કોઇનસ્વિચ Q3 રિપોર્ટ

viratgujarat
નવા પ્રવેશકર્તા ડિજિટલ એસેટ્સમાં ગુજરાતનો વધતો વિશ્વાસ દર્શાવ્યો ગુજરાત, અમદાવાદ | ૩૦મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ, કોઇનસ્વિચ એ આજે તેના ફ્લેગશિપ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ભારતની એલએનજી ટ્રકિંગ ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે થિંક ગેસ સાથે ભાગીદારી

viratgujarat
મુંબઈ | ૩૦મી ઓક્ટોબર ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા દેશમાં લાંબા અંતર અને ભારે માલવહન કરતા ટ્રકો માટે એલએનજી...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા સેમસંગ વોલેટમાં પથદર્શક ફીચર્સ રજૂ કરાયાઃ ડિજિટલ પેમેન્ટ્સ અને યુપીઆઈ ઓનબોર્ડિંગની નવી વ્યાખ્યા

viratgujarat
સેમસંગ વોલેટ દ્વારા યુપીઆઈ ઓનબોર્ડિંગ, પિન-મુક્ત ઓથેન્ટિકેશન અને વૈશ્વિક ટેપ એન્ડ પે ક્ષમતાઓને વધુ બહેતર બનાવાયાં   ગુરુગ્રામ, ભારત | ૩૦મી ઓક્ટોબર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ રામકથામાં જલારામ જયંતિની શુભેચ્છાઓ પાઠવી

viratgujarat
મોરારીબાપૂએ આજે તેમની રામકથા દરમિયાન પરમ પૂજ્ય જલારામ બાપાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે બાપૂએ રામનામમાં હંમેશા લીન જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મલેશિયામાં યુપીઆઈને નમસ્કાર! રેઝર-પે કર્લેકે તેને સફળ બનાવવા માટે એનપીસીઆઇ ઇન્ટરનેશનલ સાથે જોડાણ કર્યું

viratgujarat
મલેશિયાની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓ ટૂંક સમયમાં સ્થાનિક વેપારીઓને તેમની પસંદગીની યુપીઆઈ એપ્સ દ્વારા સીધા જ ચૂકવણી કરી શકશે  (ડાબે) રિતેશ શુક્લા, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ચાતુર્માસને આપ્યો નવો અર્થ: સમાસ, અમાસ, કુમાશ અને ક્ષમાશના ચાર સૂત્રો સમજાવ્યા

viratgujarat
પ્રવર્ષણ પર્વત પર માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા: બાપુએ અંતઃકરણની શુદ્ધિ અને સાધુતાનો માર્ગ સમજાવ્યો પ્રવર્ષણ પર્વત (કર્ણાટક), ૩૦ ઓક્ટોબર: માનસ રામયાત્રાની છઠ્ઠા દિવસની કથા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે.

viratgujarat
સમાસ,અમાસ,કુમાશ અને ક્ષમાસ-દ્વારા નવા પ્રકારનો ચાતુર્માસ કરીએ. પરમ તત્વ સાથે વાત કરવા માટે પણ એક હોટલાઇન હોય છે. અંતઃકરણ પૂર્ણતઃ શુદ્ધ હોય ત્યારે ચૈતસિક સંવાદ...