સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર, 20 માર્ચ, 2026ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 163 – રૂ. 172 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ
• રૂ. 2 ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 163 – રૂ. 172 ની પ્રાઇસ બેન્ડ છે (“ઇક્વિટી શેર”). • બિડ/ઓફર ખુલવાની તારીખ – 20 માર્ચ, 2026 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – 24 માર્ચ, 2026. એન્કર...
