Virat Gujarat
ઈલેક્ટ્રોનિકગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો

પ્રાઇમના સભ્યોને 13 જાન્યુઆરીની મધરાતથી 12 કલાકનું પ્રાઇમ અર્લી ઍક્સેસ પ્રાપ્ત થશે 

બેંગ્લુરુ 11 જાન્યુઆરી 2025: જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે એમેઝોન ઇન્ડિયાનો ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’13 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખાસ પ્રાઇમના સભ્યોને 12 કલાક વહેલું ઍક્સેસ પ્રાપ્ત થશે. ગ્રાહકો સ્માર્ટફોન્સ, ફેશન અને બ્યુટી, હૉમ અને કિચન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મોટા એપ્લાયેન્સિસ, કરિયાણા, રોજબરોજની આવશ્યક ચીજો વગેરે જેવી કેટેગરીઓમાં વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવી રહેલા લાખો ઉત્પાદનો માટે નવા વર્ષની ખરીદી શરૂ કરી શકશે. આ ઉપરાંત, ગ્રાહકો વનપ્લસ, એપલ, બૉટ, સેમસંગ, સોની, એલજી, ક્રોક્સ, ટાઇટન, લોરીયલ, લેકમે, પેમ્પર્સ વગેરે જેવી અગ્રણી બ્રાન્ડ્સની વૈવિધ્યસભર રેન્જને એક્સપ્લોર કરી શકશે. 

વિવિધ કેટેગરીઓની શ્રેષ્ઠ ડીલ્સ

  • એસબીઆઈના ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર 10%નું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મેળવી વધુ બચત કરો.
  • એમેઝોન પે લેટરનો ઉપયોગ કરીને ₹60,000 સુધીનું તાત્કાલિક ધિરાણ અને ₹600 સુધીના વેલકમ રીવૉર્ડ્સ મેળવો.
  • વનપ્લસ, એપલ, સેમસંગ, આઇક્યુઓઓ, રીયલમી, શાઓમી, પીઓસીઓ, મોટોરોલા, ઑનર, લાવા, ટેક્નો, ઇન્ટેલ વગેરે સહિતની સ્માર્ટફોનની ટોચની બ્રાન્ડ્સ તરફથી જબરદસ્ત ડીલ્સ, લેટેસ્ટ મોડેલ્સ અને આકર્ષક કિંમતો મેળવો.
  • આઇફોન 15 જેવા પ્રીમિયમ સ્માર્ટફોન્સ ₹56,999થી શરૂ થાય છે અને સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા 5જી ₹69,999થી શરૂ થાય છે.
  • ₹21,000 સુધીની વધારાની એક્સચેન્જ ઑફરો અને 12 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઈના વિકલ્પોની સાથે 250+ટોચની બ્રાન્ડ્સ પાસેથી ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75%સુધીની છુટ મેળવો.
  • વૉશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, ચિમની, માઇક્રોવેવ અને ડિશવૉશર પર 60%સુધીની છુટ.
  • 600+ટીવીની વ્યાપક રેન્જને આકર્ષક કિંમતોએ ખરીદો અને ₹10,000 સુધીના એક્સચેન્જ અને કૂપન ડિસ્કાઉન્ટ તથા 4 વર્ષની એક્સટેન્ડેડ વૉરન્ટીની સાથે આકર્ષક ઑફરોનો લાભ ઉઠાવો.
  • લિબાસ, બિબા, ફોરએવર 21, બિબા, ડબ્લ્યુ વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સની 4.5 લાખ+ સ્ટાઇલ્સમાં ફેશન અને બ્યુટી પર 50-80%ની છુટ મેળવો.
  • મેટ્રો, ઇન્ક 5, ક્લાર્ક્સ, ક્રોક્સ, વૂડલેન્ડ વગેરે જેવી ટોચની બ્રાન્ડના ફૂટવેર પર ઓછામાં ઓછાં 50%ની છુટ મેળવો.
  • એમેઝોન ફ્રેશ પર 50%ની છુટની સાથે કરિયાણા પર મોટી બચત કરો.
  • હૉમ ડેકોર, શૉપીસ, કૂકવૅર, ડાઇનિંગ, સ્ટોરેજ વગેરે સહિત કિચન, હૉમ અને આઉટડોર પ્રોડક્ટ્સ પર ઓછામાં ઓછી 50%ની છુટ.
  • લીગો, હાસબ્રો, હાર્પર કોલિન્સ વગેરે સહિતની ટોચની બ્રાન્ડ્સના પુસ્તકો, રમકડાં અને ગેમિંગ ઉત્પાદનો પર 70%ની છુટ મેળવો.
  • એલેક્સા અને ફાયર ટીવી સ્ટિકની સાથે ઇકો સ્માર્ટ સ્પીકર્સ પર 35%ની છુટ મેળવો.
  • એમેઝોનના બિઝનેસ ગ્રાહકો લેપટૉપ, ટેબલેટ્સ, હેડફોન, ઑફિસના ફર્નિચર વગેરે સહિત 2 લાખ+વિશિષ્ટ ઉત્પાદનો પર 70% સુધીની છુટનો લાભ ઉઠાવી શકે છે.
  • નવા વર્ષે ફેશન એપરલ, હૉમ ડેકોર અને બ્યુટી ઉત્પાદનો સહિતની વિવિધ કેટેગરીઓમાં ભારતના નાના બિઝનેસોના વિશિષ્ટ ઉત્પાદનો પર અદભૂત ડીલ્સ મેળવો. 

અદભૂત કિંમતોએ તમારા મનપસંદ ઉત્પાદનોને ખરીદવાની તક ચૂકી જશો નહીં અને મોટી બચત કરીને તમારા નવા વર્ષની શુભ શરૂઆત કરો. એમેઝોન ઇન્ડિયાના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ દરમિયાન ઉપલબ્ધ થનારી આકર્ષક ડીલ્સ અને ઑફરોને જોવા માટેઅહીંક્લિક કરો. 

ડિસ્ક્લેમર:પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમતો વિક્રેતાએ આપેલા છે. એમેઝોન કિંમત અથવા પ્રોડક્ટના વર્ણનમાં સામેલ નથી અને વિક્રેતા દ્વારા આપવામાં આવેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી.

અમારા નિયમો અને શરતોનેઅહીં વાંચો

Related posts

મારુતિ સુઝુકીએ એક કૅલેન્ડર વર્ષમાં 2 મિલિયન યુનિટના ઉત્પાદનની ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી

viratgujarat

ફર્ટિવિઝન 2024માં ફર્ટિલિટી કેરમાં ઇનોવેશન અને કુશળતાની રજૂઆત કરાશે

viratgujarat

SBI મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્ટર એજ્યુકેશન ઇનિશિયેટિવ ડાઇવર્સિફાઇ સ્માર્ટલી લોન્ચ કર્યું : હાઇબ્રિડ ફંડ્સની વર્સેટિલિટી

viratgujarat

Leave a Comment