Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલઃ એમેઝોન બિઝનેસ B2B કસ્ટમર્સ માટે રજૂ કરે છે ગ્રેટ ડીલ્સ અને બલ્ક ખરીદીના લાભો

  • પેકેજિંગ સપ્લાય ઉપર 80% સુધી, મોનિટર્સ અને સિક્યુરિટી કૅમેરા ઉપર 60% સુધી, ટેબલેટ્સ ઉપર 50% સુધી અને IT ઇક્વિપમેન્ટ ઉપર 40% સુધીની ઓફર્સ
  • ગ્રાહકો બલ્ક ડીલ્સ પર 6% સુધીની વધારાની બચત પણ કરી શકે છે અને પ્રીપેડ ઓર્ડર પર INR 9,999 સુધીનું કૅશબૅક પણ મેળવી શકે છે

બેંગલુરુ | ૧૬મી જાન્યુઆરી ૨૦૨૬ — એમેઝોન બિઝનેસ એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન ભારતીય વ્યાવસાયિકોને વિશાળ શ્રેણીની કેટેગરીઝમાં નોંધપાત્ર બચત કરવાની આકર્ષક તક ઉપલબ્ધ કરાવી રહ્યું છે. બિઝનેસ અને કોર્પોરેટ ગ્રાહકો લેપટોપ, મોનિટર્સ, ઓફિસ ફર્નિચર, ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ અને પેકેજિંગ સપ્લાય જેવી ચીજ-વસ્તુઓ ઉપર આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહકો HP, સેમસંગ, હેવેલ્સ, પ્રેસ્ટિજ, BOSCH, ફિલિપ્સ, વર્લપૂલ, LG, શાઓમી જેવી અનેક અગ્રણી બ્રાન્ડ્સની બેસ્ટસેલિંગ પ્રોડક્ટ્સ ઉપર 80% સુધીની છૂટનો આનંદ પણ માણી શકે છે. મહત્તમ બચત કરવા માટે, એમેઝોન બિઝનેસ બલ્ક ડીલ્સ પર 6% સુધીની છૂટ આપે છે અને પ્રીપેડ ઓર્ડરો પર INR 9,999 સુધીનું કૅશબૅક આપે છે..

ગ્રાહકો અહીં જણાવેલી મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ કેટેગરીઝમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છેઃ

  • ઓફિસ ચેર્સ ઉપર 80% છૂટ અને 10+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 5% છૂટ
  • પેકેજિંગ સપ્લાય ઉપર 80% છૂટ અને 5+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 5% છૂટ
  • ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય ઉપર 70% છૂટ અને 6+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 5% છૂટ
  • સ્પીકર્સ ઉપર 70% છૂટ અને 6+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 4% છૂટ
  • મોનિટર્સ ઉપર 60% છૂટ અને 6+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 5% છૂટ
  • સિક્યુરિટી કૅમેરા ઉપર 60% છૂટ અને 2+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 4% છૂટ
  • બેસ્ટસેલિંગ લેપટોપ ઉપર 50% છૂટ અને 6+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 5% છૂટ
  • બેસ્ટસેલિંગ ટેબલેટ્સ ઉપર 50% છૂટ અને 6+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 4% છૂટ
  • આઇટી ઇક્વિપમેન્ટ ઉપર 40% છૂટ અને 2+ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 6% છૂટ

આ સેલર્સ પાસેથી એમેઝોન બિઝનેસ કસ્ટમર્સ આકર્ષક ડીલ્સ ઉપરાંત લોકપ્રિય પ્રોડક્ટ મેળવી શકે છેઃ

જ્યારે તમે 6 કે તેથી વધુ યુનિટ્સ ખરીદો ત્યારે 5% એક્સ્ટ્રા છૂટ સાથે ટોપ-સેલિંગ PC અને લેપટોપ પર 50% છૂટની તક ઝડપો

  • HP Omnibook 5 OLED: 16″ની આકર્ષક OLED ડિસ્પ્લે અને સ્લીક, લાઇટવેઇટ ડિઝાઇનની વિશેષતા ધરાવતું આ નેક્સ્ટ-જન AI લેપટોપ પાવરફૂલ પ્રોડક્ટિવિટી અને ઇમર્સિવ વ્યૂઇંગ માટે નિર્માણ થયેલું છે. રૂ.64,30 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • એસર એસ્પાયર 3: રોજિંદા કામકાજ અને મનોરંજન માટે ડિઝાઇન કરાયેલું આ લેપટોપ 15.6″ ડિસ્પ્લે ધરાવે છે અને સરળ પોર્ટેબિલિટી માટે થિન, લાઇટવેઇટ ડિઝાઇન ધરાવે છે.રૂ.25,390 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • વનપ્લસ પેડ ગો: પાવરફુલ પરફોર્મન્સ સાથે આકર્ષક ડિઝાઇનનું સંયોજન ધરાવતું વર્સેટાઇલ ટેબ્લેટ, જે સફરમાં ઉત્પાદકતા, મનોરંજન સ્ટ્રીમિંગ અને આધુનિક વ્યાવસાયિકો માટે નિર્બાધ મલ્ટીટાસ્કિંગ માટે યોગ્ય છે. એમેઝોન બિઝનેસ પર INR 18,399માં ઉપલબ્ધ છે
  • લેનોવો થિંક બુક 16: વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે બનાવવામાં આવેલું, આ વિશ્વસનીય લેપટોપ મજબૂત પરફોર્મન્સ, ઉન્નત સુરક્ષા ફીચર્સ અને આખો દિવસ પ્રોડક્ટિવિટી પૂરી પાડે છે જેને વ્યાવસાયિક ફોર્મ ફેક્ટરમાં કામના ભારણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. એમેઝોન બિઝનેસ પર INR 51,790 માં ઉપલબ્ધ છે

6 અથવા વધુ યુનિટ્સની ખરીદી ઉપર વધારાની 4% છૂટ સાથે સ્પીકર્સ ઉપર 70% સુધીની આકર્ષક ડીલ્સ

  • boAt PartyPal 390 Speaker: દરેક પાર્ટીને લાઇવ બનાવવા માટે ડિઝાઇન કરાયેલું આ પાવરફૂલ સ્પીકર ઇમર્સિવ સાઉન્ડ, વાઇબ્રન્ટ LED લાઇટ્સ અને અવિસ્મરણીય ગેધરિંગ્સ માટે કેરાઓકે-રેડી ફન ઉપલબ્ધ કરે છે. એમેઝોન બિઝનેસ પર INR 9,604માં ઉપલબ્ધ છે
  • સોની SA-D40M2 હોમ થિયેટર: આ પાવરફુલ ઑડિયો સિસ્ટમની મદદથી ઘરમાં જ સિનેમાઘરો બનાવી દો જેમાં ઉત્તમ સરાઉન્ડ સાઉન્ડ, ડીપ બાસ રિસ્પોન્સ અને સોનીની સુપ્રસિદ્ધ ઑડિયો એન્જિનિયરિંગ છે જે મૂવી નાઇટને ખરેખર મનમોહક બનાવે છે. એમેઝોન બિઝનેસ પર INR 9,213 માં ઉપલબ્ધ છે

6 કે તેથી વધુ યુનિટ્સની ખરીદી ઉપર 5% એક્સ્ટ્રા છૂટ સાથે ઇન્ડસ્ટ્રિયલ અને સાયન્ટિફિક સપ્લાય ઉપર 70% સુધી છૂટની તક ઝડપો

  • TSC TE244 ડેસ્કટોપ થર્મલ ટ્રાન્સફર બારકોડ પ્રિન્ટર: USB કનેક્ટિવિટી સાથેનું હાઇ-પરફોર્મન્સ 203 DPI થર્મલ ટ્રાન્સફર બારકોડ લેબલ પ્રિન્ટર, શિપિંગ, ઇન્વેન્ટરી અને લોજિસ્ટિક્સ માટે એકદમ યોગ્ય છે. એમેઝોન બિઝનેસ પર INR 11433 માં ઉપલબ્ધ છે
  • SEZNIK લેબલ X બ્લુટૂથ શિપિંગ લેબલ પ્રિન્ટર: બ્લુટૂથ અને USB-સક્ષમ ઇન્ક વગરનું થર્મલ શિપિંગ લેબલ પ્રિન્ટર જે 4×6 અને ઇ-કોમર્સ તેમજ ઓફિસ સંબંધિત ઉપયોગ માટે વિવિધ કદના લેબલ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એમેઝોન બિઝનેસ પર INR 7916 માં ઉપલબ્ધ છે
  • Bosch GWS 600 પ્રોફેશનલ એંગલ ગ્રાઇન્ડર: મજબૂત પરફોર્મન્સ આપતું આ પ્રોફેશનલ-ગ્રેડ એંગલ ગ્રાઇન્ડર મેટલવર્કિંગ, ફેબ્રિકેશન અને મેન્ટેનન્સ માટે એકદમ યોગ્ય છે. એમેઝોન બિઝનેસ પર INR 2,077 માં
    ઉપલબ્ધ છે

જોવાના વધુ સારા આનંદ અને રોજિંદા સ્ટ્રીમિંગ માટે ડિઝાઇન કરેલા ટોચના ઉત્પાદનો એક્સપ્લોર કરો

  • VW 32″ LED TV: કોમ્પેક્ટ પેકેજમાં વાઇબ્રન્ટ વિઝ્યુઅલ અને સ્માર્ટ મનોરંજનનો આનંદ માણો, જે ગુણવત્તાપૂર્ણ જોવાનો આનંદ માણવાનું વધુ મહત્વનું હોય તેવી બેડરૂમ, ઓફિસ અથવા નાની જગ્યાઓ માટે યોગ્ય છે. એમેઝોન બિઝનેસ પર INR 6,799 માં ઉપલબ્ધ છે
  • WZATCO લિજેન્ડ ઓપ્ટિમસ પ્રોજેક્ટર: આ વર્સેટાઇલ પ્રોજેક્ટરની મદદથી ગમે ત્યાં મોટી સ્ક્રીનનો અનુભવ લઈ શકો છો, જે પ્રેઝન્ટેશન, મૂવી નાઇટ અને ઇમર્સિવ ગેમિંગ સેશનો માટે બ્રાઇટ, સ્પષ્ટ પ્રોજેક્શન આપે છે. એમેઝોન બિઝનેસ પર INR 25,610 માં ઉપલબ્ધ છે

10 કે તેથી વધુ યુનિટ્સની ખરીદી ઉપર 5% એક્સ્ટ્રા છૂટ સાથે ઓફિસ ચેર ઉપર 80% સુધી છૂટની તક ઝડપો

  • Da URBAN® Merlion ઓફિસ ચેર અર્ગોનોમિક ઓફિસચેર એડજસ્ટેબલ આર્મરેસ્ટ સાથે: આ એર્ગોનોમિક ચેર આખો દિવસ આરામદાયકતા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં ગાદીવાળી બેઠક, એડજસ્ટેબલ આર્મરેસ્ટ અને મજબૂત બિલ્ડ છે. એમેઝોન બિઝનેસ પર INR 4,349 માં ઉપલબ્ધ છે
  • ASTRIDE અર્ગોફિટ એર્ગોનોમિક એડજસ્ટેબલ ચેર (ગ્રે/સફેદ): આ ઓફિસ ચેર કમરના ભાગને સપોર્ટ આપે તેવી છે, ઊંચાઈ એડજસ્ટ કરી શકાય છે અને બેસવાની ઉન્નત સ્થિતિમાં આધાર આપે તેવી રીતે આકર્ષક ડિઝાઇનમાં બનાવવામાં આવી છે. એમેઝોન બિઝનેસ પર INR 4,186 માં ઉપલબ્ધ છે

મેઇન્ટેનન્સ, અપગ્રેડ્સ અને સતત ચાલુ રહેતી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વિશ્વસનીય પ્રોડક્ટ્સ મેળવો

  • બ્લુસ્ટાર BWD3 FMRGA ડિસ્પેન્સર રેફ્રિજરેટર : મજબૂત કૂલિંગ પરફોર્મન્સ અને ટકાઉક્ષમ બિલ્ડ સાથેનું આ ડિસ્પેન્સર રેફ્રિજરેટર કાર્યસ્થળે પેન્ટ્રી અને બ્રેક રૂમ માટે એકદમ યોગ્ય છે. એમેઝોન બિઝનેસ પર INR 8,663 માં ઉપલબ્ધ છે
  • ટીમ ઓફિસ Z900 ટચલેસ એટેન્ડન્સ સિસ્ટમ: આ એડવાન્સ ટચલેસ રેક્ગનાઇઝેશન ટેક્નોલોજી ધરાવતી કોન્ટેક્ટલેસ બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ છે. INR 7.662 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • એમેઝોન બેઝિક્સ સિક્યુરિટી પ્રોગ્રામેબલ કીપેડ ડેડબોલ્ટઃઆ પ્રોગ્રામેબલ કીપેડ ડેડબોલ્ટ વધુ સારા એક્સેસ કંટ્રોલ અને સિક્યુરિટી માટે ડિઝાઇન કરાયેલો છે. INR 6,003 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • કોર્ડલેસ ડ્રિલઃDIY અને પ્રોફેશનલ એપ્લિકેશન એમ બન્ને માટે ડિઝાઇન કરાયેલું આ વિશ્વસનીય કોર્ડલેસ ડ્રિલ પાવર અને ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. INR 3,857 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.

સૌથી વધુ વેચાતી ઘર અને રસોડાની જરૂરી ચીજો ખરીદો

  • પ્રેસ્ટિજ IRIS મિક્સર ગ્રાઇન્ડર (બ્લેક): ડ્યુરેબલ મોટરની વિશેષતા ધરાવતી આ પ્રોડક્ટ ગ્રાઇન્ડિંગ અને બ્લેન્ડિંગ માટે મલ્ટિપલ જાર સાથે ઉપલબ્ધ છે. રૂ.INR 2,722 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • ઘર અને ઓફિસ માટે હનીવેલ એર પ્યોરીફાયરઃ આ એર પ્યોરીફાયર ઇનડોર એક ક્વૉલિટીમાં સુધારો કરવા માટે એડવાન્સ ફિલ્ટરેશન સાથે ડિઝાઇન કરાયેલું છે. INR 5,059 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • Endurashieldટેક્નોલોજી સાથે હેવેલ્સ ઇલેક્ટ્રિક કેટલઃ આ રેપિડ-બોઇલ ઇલેક્ટ્રિક કેટલ ડ્યુરેબલ કન્સ્ટ્રક્શન અને વધુ સારા સેફ્ટી ફિચર્સ ધરાવે છે. INR 6,441 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.
  • ફિલિપ્સ કલેક્શન HD4928/01 2100 વૉટ કેટલઃક્વિક હિટિંગ અને સ્લીક ડિઝાઇન માટે આ હાઇ પાવર આઉટપુટની વિશેષતા ધરાવે છે. INR 2,727 પર બલ્ક ખરીદી માટે ઉપલબ્ધ.

ડેઇલી ડ્રાઇવિંગ, સેફ્ટી અને વિહિકલ અપકીપ માટે ડિઝાઇન કરેલી આવશ્યક ઑટો-એસેસરિઝ એક્સપ્લોર કરો

  • શક્તિ ટેકનોલોજી S5 પ્રેશર વૉશર મશીન: કારની સફાઈ અને સર્ફેસના મેન્ટેનન્સ માટે પાવરફુલ સ્પ્રે સાથેનું આ હાઇ-પરફોર્મન્સ વોશર ચોક્કસ ખરીદવું જોઈએ. એમેઝોન બિઝનેસ પર INR 5,781 માં ઉપલબ્ધ છે

ફ્રિકવન્ટ ટ્રાવેલ અને લાંબા ગાળાના વપરાશ માટે નિર્માણ કરેલા ટકાઉ, ટ્રાવેલ-રેડી લગેજની પસંદગી કરો

  • કેમિલિઅન્ટ અમેરિકન ટુરિસ્ટર હેરિયર સ્પીનર: આ ટકાઉક્ષમ હાર્ડ-શેલ સ્પીનર ​​સુટકેસમાં 360° રોટેશન અને સુરક્ષિત લૉક આવે છે. એમેઝોન બિઝનેસ પર INR 1,257 માં ઉપલબ્ધ છે
  • રેઇનકવર અને મલ્ટિપલ કમ્પાર્ટમેન્ટ્સ સાથે સફારી બેકપેકઃ ટ્રાવેલ અને રોજિંદા વપરાશ માટે આ સ્ટાઇલિશ અને ફંક્શનલ બેકપેક આદર્શ પસંદગી છે. એમેઝોન બિઝનેસમાં INR 553માં ઉપલબ્ધ છે
  • FUR JADEN BM83 ટોપરસન સ્પિનર લગેજઃ એક્સપાન્ડેબલ કમ્પાર્ટમેન્ટ્સ ધરાવતી આ લાઇટવેઇટ અને ડ્યુરેબલ ટ્રાવેલ લગેજ. એમેઝોન બિઝનેસમાં INR 1,607માં ઉપલબ્ધ છે
  • સફારી કેબિન ટ્રોલી હાર્ટ્સચેલેન્કોફર પોલીકાર્બોનેટ નીયોઃ આરામદાયક ટ્રાવેલ માટે આ કોમ્પેક્ટ હાર્ડ-શેલ પોલીકાર્બોનેટ કેબિન ટ્રોલી. એમેઝોન બિઝનેસમાં INR 551માં ઉપલબ્ધ છે

એમેઝોન બિઝનેસ સ્પર્ધાત્મક કિંમતો, વિશાળ શ્રેણીમાંથી પ્રોડક્ટ્સની પસંદગી અને વિવિધ શ્રેણીઓમાંથી વિશ્વસનીય ખરીદીનો અનુભવ પુરો પાડીને તમામ કદના વ્યવસાયોને સહાયતા કરે છે, જેથી તેઓ પોતાની કામગીરી કાર્યક્ષમ રીતે કરી શકે છે અને આત્મવિશ્વસ સાથે વૃદ્ધી પામી શકે છે.

એમેઝોન બિઝનેસ ગ્રાહકો તેમના બિઝનેસ એકાઉન્ટ્સમાં સાઇન ઇન કરીને ઇવેન્ટ ડિટેઇલ્સ એક્સપ્લોર કરી શકે છે. નવા કસ્ટમર્સ https://business.amazon.inની મુલાકાત લઇને તરત જ કોઇપણ વધારાના ચાર્જ વગર તેમનું એમેઝોન બિઝનેસ એકાઉન્ટ બનાવી શકે છે. GST અને V-PAN વિકલ્પો સાથે, એમેઝોન બિઝનેસ હવે ગ્રાહકોને સેલ દરમિયાન લાભો મેળવવા માટે ઉદ્યમ અને FSSAI લાઇસન્સનો ઉપયોગ કરીને સાઇન અપ કરવા સક્ષમ બનાવે છે.

===∅∅∅∅∅∅===

Related posts

સેમસંગ સોલ્વ ફોર ટુમોરોઃ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપે છે

viratgujarat

સેમસંગ દ્વારા પ્રીમિયમ ડિઝાઈન અને ઉત્તમ ગ્રાહક સેવા સાથે સ્માર્ટફોન સર્વિસ સેન્ટરોમાં પરિવર્તન

viratgujarat

શેફલર ઇન્ડિયાએ યુવા પરિવર્તનકારોને સશક્ત કરવા માટે સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામની ચોથી આવૃત્તિ લોન્ચ કરી

viratgujarat

Leave a Comment