ગ્લોબ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડએ નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના મજબૂત પરિણામો જાહેર કર્યા, PAT 220% વધીને ₹446 લાખ થયો
દેશમાં કાપડ, ડેનિમ અને હોમ ટેક્સટાઇલના અગ્રણી ઉત્પાદક ગ્લોબ એન્ટરપ્રાઇઝિસ (ઇન્ડિયા) લિમિટેડે સપ્ટેમ્બર-2025 માં પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે....
