Virat Gujarat

Category : ઈન્ફ્રાસ્ટ્રક્ચર

ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

viratgujarat
સુરત, ગુજરાત | ૧૩મી જાન્યુઆરી ૨૦૨૬ — બાંધકામ ક્ષેત્ર, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયિકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઓળખાતી ‘સ્થાપત્ય’ બિલ્ડિંગ મટીરિયલ્સ,...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

2026: શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરાના ખરીદદારોના માનસશાસ્ત્રને બદલી શકશે!

viratgujarat
વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — 2025માં વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી ઓછા આંકવામાં આવેલી છતાં નોંધપાત્ર બાબત એટલે ખરીદદારોની વિચારસરણીમાં આવેલું પરિવર્તન—અપેક્ષિત નિર્ણયોથી...
આઈપીઓઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો આઈપીઓ 26 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે

viratgujarat
● ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 52,25,600 ઇક્વિટી શેર સુધી ● આઈપીઓ સાઇઝ – ₹41.80 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) ● પ્રાઇઝ બેન્ડ –...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

viratgujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ –: મુખ્યમંત્રી શ્રી:– ⇒ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર 24 કલાકમાં રોડ નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

viratgujarat
» હરદોઈ અને ઉન્નાવ વચ્ચે રેકોર્ડબ્રેક સમયમાં બનાવ્યો 6-લેન એક્સપ્રેસવે » ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર, મેસ્કોટ  ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ,...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઠ્ઠલાપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ વિકસાવશે

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૨૫ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુરમાં તેનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મેસ્કોટ...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરાગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોંચ કર્યો હતો. સકલ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટ વર્ષો...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

viratgujarat
આ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2024: આજ રોજ તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫નાં સમય...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં ૫૦ ડેવલપર્સની ૨૫૦ કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે

viratgujarat
પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રીશ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે  અમદાવાદ...