ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ
જામનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના પ્રીમિયમ સોલિટેર ડાયમંડ બ્રાન્ડ, ડિવાઇન સોલિટેયર્સે, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ સાથે મળીને ડાયમંડ...