ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત
ગુજરાત, અમદાવાદ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: ડ્રોપઓન (માયઝેક લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ) ને “સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ” કેટેગરીમાં કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત LEAPS 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...