કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ-લુના પર ઉદ્યોગની પ્રથમ અનલિમિટેડ KM ‘‘એશ્યોર્ડ બાયબેક ઓફર’’ સાથે નવું ધોરણ સ્થાપિત કરાયું: ગ્રાહકો માટે એશ્યોરન્સ વધારાયું
આ મર્યાદિત સમયગાળાની ઓફર સર્વ ઈ-લુના માટે રૂ. 36,000/- બાયબેક મૂલ્યની બાંયધરી આપે છે. બાયબેક અભૂતપૂર્વ ઉદ્યોગ પ્રથમ અનલિમિટેડ કિલોમીટરના કવરેજ સાથે 3 વર્ષ માટે...