ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6નો 31 મેથી પ્રારંભ થશેઃ બ્લોકબસ્ટર ડબલ હેડરમાં પ્રથમ દિવસે ગોવાનો સામનો અમદાવાદથી અને દિલ્હીનો સામનો જયપુરથી થશે
⇒ ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6માં 8 ફ્રેન્ચાઈઝીઓ 23 ટાઈમાં ટકરાશે, ફાઈનલ 15મી જૂને રમાશે રાષ્ટ્રીય ૧૬ મે ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)...