ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું
એક સંમેલન સોવેનિર, 8 પુસ્તકો, સીસીઆરએચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્ઝના ઇ-પોર્ટલ અને ડ્રગ પ્રોવિંગ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી ગાંધીનગર, ગુજરાત ૧૦ એપ્રિલ...