Virat Gujarat
બિઝનેસ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગિફ્ટ સિટી ખાતે વિપ્રોની નવીન ઓફિસનું ઉદ્ઘાટન

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગિફ્ટ સિટી ખાતે વિપ્રો લિ.ની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરીને ઓફિસની મુલાકાત લીધી હતી. આ વેળાએ ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી ઉદય કોટક, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કૌલ તેમજ વિપ્રોના એક્ઝેક્યુટિવ ચેરમેન શ્રી રિશદ પ્રેમજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અદાણી એન્ટરપ્રાઇઝના NCD ઇશ્યૂને જોરદાર પ્રતિસાદ, માત્ર 45 મિનિટમાં ભરાયો!

viratgujarat

સેમસંગ દ્વારા R20 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લોન્ચ કરીને નેક્સ્ટ- જેન AI સાથે જનરલ ઈમેજિંગમાં નવો દાખલો બેસાડાયો

viratgujarat

17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ

viratgujarat

Leave a Comment