Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. ભારતના સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસીનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીત સમારોહ કાર્યક્રમમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ હસ્તીઓ હાજર રહી હતી જેમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી, પૂર્વ ધારાસભ્ય ડો. માયાબેન કોડનાંની અને સિંધી સમાજ ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને સંગીત સમારોહનો આનંદ માણ્યો હતો.

Related posts

રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

viratgujarat

‘હક’ ફિલ્મના યામી અને ઇમરાનના અદભુત પાત્ર પોસ્ટર હવે રિલીઝ થઈ ગયા છે.

viratgujarat

શક્તિ સંધ્યા ગરબા સીઝન 3 માં દિવ્યા ચૌધરી પરત ફરશે

viratgujarat

Leave a Comment