ગાંધીનગરમાં ઇન્ડિયાસ્કિલ્સ પશ્વિમ ક્ષેત્રીય સ્પર્ધાની શરૂઆત, ભારતને ભવિષ્યલક્ષી કૌશલ્યથી સજ્જ બનાવવાનું આયોજન
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી, 2026: ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરીએ આજેગાંધીનગરમાંગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે પશ્વિમ રિજનની ઇન્ડિયાસ્કિલ્સ સ્પર્ધા...
