Virat Gujarat

Month : July 2025

ગુજરાતટુરિઝમઢોલીવૂડબિઝનેસબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નો પ્રારંભ : 31 જુલાઈથી 2 ઓગસ્ટ ગાંધીનગરના IHM અમદાવાદ ખાતે યોજાશે

viratgujarat
આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે.કે.મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત, ગાંધીનગર | ૩૧ જુલાઈ ૨૦૨૫: ગુજરાતની હરિયાળી નગરી અને રાજધાનીએવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી

viratgujarat
રાજાપુર, ચિત્રકૂટ | ૩૧ જુલાઈ ૨૦૨૫: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની દિવ્ય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હરિદ્વાર, દેવધર અને અન્યત્ર અકાળે અવસાન પામેલા તરફ મોરારીબાપુની સંવેદના અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૩૧ જુલાઈ ૨૦૨૫: બે દિવસ પહેલા હરિદ્વારમાં મંછાદેવી મંદિર તરફ જતા માર્ગમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તે દરમિયાન મળતી માહિતી મુજબ...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસઈલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ધ બિક બીસ્પોક એઆઈ ફેસ્ટ સાથે આઝાદી દિવસની ઉજવણીઃ ભારતીય ઘરો માટે વધુ સ્માર્ટ અને કનેક્ટેડ જીવન ઉજાગર કરે છે

viratgujarat
બીસ્પોક એઆઈ હોમ એપ્લાયન્સ રેન્જ સાથે સ્માર્ટ જીવન અપનાવો, જેમાં રેફ્રિજરેટર વોશિંગ મશીન, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝનો સમાવેશ થાય છે. ગ્રાહકો ચુનંદાં બીસ્પોક એઆઈ ડિજિટલ...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોનના ગ્રેડ ફ્રીડમ ફેસ્ટિવલમાં મોટી ખરીદી કરોઃ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘણા બધા પર ડીલ્સ જુઓ

viratgujarat
એમેઝોનનો ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ ભારતમાં અગ્રણી બ્રાન્ડ્સ, સ્થાનિક કારિગરો અને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગસાહસોમાંથી ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘરની આવશ્યક ચીજવસ્તુઓ પર આકર્ષક ઓફર્સની સાથે...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

BSA મોટરસાયકલ્સએ પોતાના વૈશ્વિક વારસાને વિસ્તારતા બે નવા આઇકોન્સ Scrambler 650 અને Bantam 350 રજૂ કર્યા

viratgujarat
લંડન | ૩૧ જુલાઈ ૨૦૨૫: BSA મોટરસાયકલ્, એક ઐતિહાસિક બ્રિટિશ હેરિટેજ બ્રાન્ડ, તેના તદ્દન નવા BSA મોટરસાયકલ્સ Scrambler 650 અને BSA Bantam 350ને સૌપ્રથમ વખત...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કપિલ શર્માએ કોમેડીની ધૂમ મચાવવાનું ચાલુ રાખ્યું છેઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોએ લાગલગાટ છ સપ્તાહ સુધી નેટફ્લિક્સ ઈન્ડિયાના ટોપ 10માં સ્થાન જમાવી રાખ્યું છે

viratgujarat
મુંબઈ | 31મી જુલાઈ 2025: નેટફ્લિક્સ ઈન્ડિયાની એકમાત્ર સાપ્તાહિક ઓરિજિનલ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન-3એ દેશભરના દર્શકો પર રાજ કરવાનું ચાલુ રાખીને લાગલગાટ છ સપ્તાહ...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શેફલર ઇન્ડિયાએ યુવા પરિવર્તનકારોને સશક્ત કરવા માટે સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામની ચોથી આવૃત્તિ લોન્ચ કરી

viratgujarat
પૂણે | ૩૧ જુલાઈ ૨૦૨૫: મોશન ટેકનોલોજી કંપની શેફલર ઇન્ડિયાએ પોતાના સોશિયલ ઇનોવેટર ફેલોશિપ પ્રોગ્રામને લોન્ચ કર્યો હોવાની ઘોષણા કરી છે. લાંબા ગાળાના આ પહેલનો...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયલાઈફ ઈન્સ્યોરન્સહેડલાઇન

એમએસ ધોની એકોમાં રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયોઃ સ્માર્ટ ઈન્શ્યુરન્સના ભવિષ્ય પર દાવ લગાવે છે

viratgujarat
નેશનલ | ૩૦ જુલાઈ ૨૦૨૫: સમાન મૂલ્યો અને ભવિષ્ય માટે સમાન ધ્યેયમાં મૂળિયાં ધરાવતી ભાગીદારીમાં ભારતીય ક્રિકેટનો આઈકોન મહેન્દ્ર સિંહ ધોની રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એબીડીની 2026ના પ્રથમ ત્રિમાસિકમાં મજબૂત કામગીરીઃ વેરા પછીનો નફો 5 ગણો ઊછળ્યો

viratgujarat
– કામગીરીમાંથી આવક 22.5 ટકા વધીને રૂ. 930 કરોડ થઈ, જ્યારે ઈબીઆઈટીઆઈ રૂ. 119ક રોડ સાથે વર્ષ દર વર્ષ ધોરણે 56.4 ટકા વધી     ...