Virat Gujarat

Month : August 2025

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આઈએસસીસીએમના અમદાવાદના ચેરમેન તરીકે ડો.મેહુલ સોલંકી, સેક્રેટરી તરીકે ડો.અમરીશ પટેલ એ કાર્યભાર સંભાળ્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (આઈએસસીસીએમ), અમદાવાદ બ્રાન્ચએ ચાલુ વર્ષ માટે તેના નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશભાઈ પંચાલ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા જીઆઈ ઓન્કોલોજી અંગે સીમાચિહ્નરૂપ મીટનું આયોજન, જેમાં સારવાર ક્ષેત્રે નવીનતમ પ્રગતિઓ રજૂ કરવામાં આવી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા ઓડિટોરિયમમાં છઠ્ઠી મિડ-યર જીઆઈ ઓન્કોલોજી કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું, જેમાં ભારતભરમાંથી...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતીય AI અમલીકરણને વેગ આપતા: લામા (Llama) આધારિત એન્ટરપ્રાઇસ AI ઉકેલો ઊભા કરવા માટે મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

viratgujarat
નેશનલ | 29 ઓગસ્ટ 2025: આજે, મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ લિમીટેડ[1] (RIL) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની રચના કરવાના પોતતાના ઇરાદાની ઘોષણા કરી હતી, જેનો હેતુ ભારતીય સાહસો...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: મુંબઈ શહેર અંધેરી પૂર્વના નોવોટેલ એરપોર્ટ ખાતે આયોજિત રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન બેકરી, પેટિસરી અને ચોકલેટ એવોર્ડ્સ 2025 ખાતે...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ઇન્ડિયાના ઓણમ સ્ટોરથી ખુશીની લણણી કરો, જ્યાં તહેવારોમાં જરૂરી ચીજો અને સાધ્યા માટે આવશ્યક વસ્તુઓ પર મળે છે આકર્ષક ડીલ્સ

viratgujarat
બેંગલુરુ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: લણણી, એકતા અને પરંપરાઓની મોસમને સ્વીકારીને એમેઝોન ઇન્ડિયાએ આજે ​​ઉજવણીને વધુ આનંદદાયક બનાવવા માટે ઓણમ સ્ટોરની જાહેરાત કરી છે. પરંપરાગત...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સએ તદ્દન નવી વિંગર પ્લસ લોન્ચ કરી, પ્રિમીયમ પેસેન્જર મોબિલીટીમાં નવો માપદંડ સ્થાપિત કરે છે

viratgujarat
વર્ગમાં શ્રેષ્ઠ ફીચર્સ ધરાવતી વિંગર પ્લસ સ્ટાફના વાહનવ્યવહાર અને મુસાફરી અને પ્રવાસન માટે ઉત્તમ છે મુંબઇ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી મોટી વ્યાપારી વાહન...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

થમ્સ અપ અને બિરયાની, એકત્ર મળીને બન્યા છે સૌથી તૂફાની

viratgujarat
થમ્સ અપની નવી કેમ્પેઈન શાહરુખ ખાન અને જગપથી બાબુને બિરયાની અને થમ્સ અપ માટે ભારતના પ્રેમની ઉજવણી કરવા માટે જોડે છે, ખાસ ટીવી, ડિજિટલ અને...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: હાલ ચાલતા પર્યુષણ મહિનાના પાવન પર્વમાં જૈન સમાજમાં અઠ્ઠઈ ઉપવાસના તપધારી રોહન જરદોશે અઠ્ઠઈ ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક...