મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો
ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર, મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ,...