ભારતમાં પ્રાદેશિક પરિવહન વિમાન ઇકોસિસ્ટમ સ્થાપવાઅદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એમ્બ્રેયરવચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત
ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એરોસ્પેસ ક્ષેત્રમાં વિશ્વની પ્રતિષ્ઠિત એમ્બ્રેઅરે ભારતમાં એક સંકલિત પ્રાદેશિક...
