કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ, પારાદીપમાં સલ્ફ્યુરિક એસિડપ્લાન્ટ–III નું લોકાર્પણ કરી સહકારિતા સંમેલનને સંબોધન કર્યું।
આજે પારાદીપમાં લોકાર્પિત IFFCO નું સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ, સલ્ફ્યુરિક એસિડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે :કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી...
