હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ: દેવીની મૂર્તિનો હાથ તોડ્યો; પોલીસે કહ્યું- ચોરોએ દાનપેટી હટાવી, જેથી મૂર્તિને નુકસાન થયું
હૈદરાબાદ10 કલાક પેહલા કૉપી લિંક હૈદરાબાદના નામપલીમાં કેટલાક લોકોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી. આરોપીઓએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી નાખ્યો હતો. શુક્રવારે સવારે...