Virat Gujarat

Month : March 2026

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

viratgujarat
જામનગર (ગુજરાત), 2 માર્ચ2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે...
અવેરનેસગુજરાતફિટનેસબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સિટીમાં યોજાયેલ કવિશા UFIT ફ્લો ફેસ્ટ 2026ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ માર્ચ ૨૦૨૬ — શનિવારે ગુલમોહર ગ્રીન્સ ખાતે ગુજરાતના પ્રથમ મોટા પાયે સ્પિન રેવ ફિટનેસ ફેસ્ટિવલ માટે સેંકડો ફિટનેસ ઉત્સાહીઓ એકઠા થયા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

viratgujarat
ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સ​વ​ની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજ​વણી કરવામાં આવશે.  જેતલપુર | ૦૨ માર્ચ ૨૦૨૬ —...
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

ભોગવિલાસથી સુખાકારી સુધીઃ અમદાવાદમાં લક્ઝરી વેલનેસમાં વધારો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૨ માર્ચ ૨૦૨૬ — અમદાવાદમાં અત્યંત ધનાઢ્યો, જેમાંથી ઘણા બધાએ ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને નવા યુગના ઉત્પાદનમાં બહુ- પેઢીકીય ઉદ્યોગો નિર્માણ કર્યા...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, જે સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, તેના દ્વારા તાજેતરમાં એક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આંધ્રપ્રદેશની આગ દુર્ધટનામાં અકાળે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

વડોદરામાં BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ક્વોલિફાયરનું સમાપન

viratgujarat
BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ફાઇનલ માટે શ્રી વિક્રમ સિંઘલ અને શ્રી ભરત ચોકશી ક્વોલિફાય થયા.  વડોદરા, ગુજરાત | ૦૧ માર્ચ ૨૦૨૬ — BMW ગ્રૂપ ઇન્ડિયા...
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-૨૦૨૬નું ભવ્ય સમાપન

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૧ માર્ચ ૨૦૨૬ — નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન, 2026નું આયોજનયુનાઈટેડવર્લ્ડ સ્કૂલ ઓફ લો, કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ...