Virat Gujarat
બિઝનેસ

હોસ્પિટલ પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વિશિષ્ટ અનોખી કોન્ફરન્સ

હોસ્પિટલ પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સ્પો/કોન્ફરન્સ ૨૦૨૬ નું આયોજન કોન્સ્ટિટ્યુશન ક્લબ, ન્યૂ દિલ્હી ખાતે ૧૪ થી ૧૬ મે દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્થકેર ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ૫૦૦ જેટલા સભ્યો અને ૩૦ જેટલી કંપની હાજર રહેલ.

ફેડરેશન ઇન્ટરનેશનલ લૉ, મેડિસીન, એથિક્સ ઇનોવેશન (ફિલ્મી) ના સંસ્થાપક પ્રમુખ તેમજ “દવા અને દાવા વિનાની દુનિયા” ના સ્વપ્નદ્રષ્ટા ડૉ.પ્રો.રાજેશ શાહે તેનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું.એર માર્શલ ડૉ.પવન કપૂર,ઉપાસના અરોરા ( યશોદા હોસ્પિટલ),વિવેક દેસાઈ (હોસ્મેક),શ્રી મનચંદા (દિલ્હી),સોદાની(જયપુર), ડૉ.સૂચિન બજાજ(ઉજાલા સિગ્નસ ), અફઝલ કમાલ (મેડગેટ ટુ ડે) ઉપસ્થિત હતા.
કોન્ફરન્સ દરમિયાન નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ના ભૂ. પૂ,મેડિકલ અધિક્ષક ડૉ.પ્રો.રાજેશ શાહ નું સન્માન તેમના હેલ્થકેર ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ફિલ્મી સ્ટાર રઝા મુરાદ દ્વારા શાલ ઓઢાડી ને કરવામાં આવ્યુ હતુ.

Related posts

એનએફઓ એલર્ટ: એસયુડી લાઈફે એસયુડી લાઈફ નિફ્ટી અલ્ફા 50 ઇન્ડેક્સ ફંડ શરૂ કર્યો

viratgujarat

પ્રથમ આઇવીએફ(IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ

viratgujarat

25 વર્ષની અતૂટ વિશ્વાસયાત્રા સાથે સાલ હોસ્પિટલ હવે સાયન્સ સિટી વિસ્તારમાં

viratgujarat

Leave a Comment