Virat Gujarat

Month : June 2026

બિઝનેસ

અદાણી પોર્ટસનાવિઝિંજામ બંદરમાંMSC ગ્રુપ૪૯% હિસ્સો ખરીદી ૨.૮૫અબજ ડોલરનું રોકાણ કરશે

viratgujarat
અમદાવાદ: ભારતની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિતપરિવહન સંચાલક કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પ્રાઇમે ભારતની ખરીદી, સ્ટ્રીમિંગ અને બચતની રીતને ફરીથી પરિભાષિત કરી છે: અક્ષય સાહી

viratgujarat
ભારત અને ઇમર્જિંગ દેશોમાં એમેઝોનના પ્રાઇમ અને કસ્ટમર ફુલફિલમેન્ટએક્સપિરિઅન્સનાવાઇસ પ્રેસિડેન્ટ અક્ષય સાહીનીસાથેની વાતચીતના અંશો પ્રશ્ન: ભારતમાં એમેઝોન પ્રાઇમના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારતીય...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસઈલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

bolttનો સ્માર્ટફોન સેગમેન્ટમાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીમાં ભારતના માર્કેટમાં પ્રવેશ

viratgujarat
ફાયર-બોલ્ટના 4 કરોડ યુઝર્સના ઇકોસિસ્ટમના સપોર્ટ સાથે, મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટફોન બ્રાન્ડે 1 મિલિયન યુનિટના લક્ષ્ય સાથે નવા અધ્યાયનો સંકેત આપ્યો નેશનલ | ૩૦ જૂન ૨૦૨૬ |...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એનીટાઇમ ફિટનેસ ઇન્ડિયા એ અમદાવાદના ગોતામાં નવા ક્લબના લોન્ચ સાથે પશ્ચિમ ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | પશ્ચિમ ભારતમાં પોતાના વિસ્તરણને વધુ ગતિ આપતા, વિશ્વની સૌથી મોટી જિમ ચેઇનનો ભાગ અને ભારતની સૌથી ઝડપથી વિકસતી...
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં ધો.12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું આયોજન થશે

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | લિબર્ટી કરિયર એકેડમી દ્વારા શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં તા. 5 જુલાઈના રોજ ધો. 12 પાસ...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું પહેલું પોસ્ટર રિલીઝ: વિવેક બી. અગ્રવાલની ફિલ્મ સાથે શરૂ થઈ અજય સિંહની રસપ્રદ સફર

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ફિલ્મ ‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેના સાથે ફિલ્મના પ્રમોશનલ કેમ્પેઇનની સત્તાવાર શરૂઆત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

BNI પ્રોમિથિયસ બોક્સ ક્રિકેટ લીગ 2026: ક્રિકેટના રોમાંચ વચ્ચે સભ્યો એકતા, સૌહાર્દ અને વ્યવસાયિક નેટવર્કિંગના અનોખા માહોલમાં જોડાયા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | BNI પ્રોમિથિયસ LT23 દ્વારા શનિવારે સરદાર પટેલ રિંગ રોડ સ્થિત ફાયરબોલ બોક્સ ક્રિકેટ ખાતે BNI પ્રોમિથિયસ બોક્સ ક્રિકેટ...
ગુજરાતમનોરંજનમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

સિટીના પંડીત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026નું આયોજન થયું

viratgujarat
ગુજરાત મહિલા અચીવર એવોર્ડ્સ (GWAA) 2026માં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હુમા કુરેશી અને સાકિબ સલીમ 12 જેટલી મહિલાઓને સન્માનિત કર્યા અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમારનો મોટો નિર્ણય, એક પણ રૂપિયાની ફી લીધી નહીં

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | અહમદ ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’નું બજેટ ટ્રેડ અંદાજ મુજબ આશરે 125 કરોડ રૂપિયા છે. આમાંથી...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતના રેઝરપેએ $600 મિલિયનના IPO માટે કોન્ફીડેન્શીયલ રીતે પેપર્સ ફાઇલ કર્યા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ જૂન ૨૦૨૬ | ભારતીય ફિનટેક કંપની રેઝરપેએ આશરે $600 મિલિયનના પ્રારંભિક જાહેર ઓફર માટે કોન્ફીડેન્શીયલ રીતે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે....