Virat Gujarat

Month : May 2026

ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહા સુરતમાં હાઇબ્રિડ માઇલેજ ચેલેન્જનું આયોજન કરે છે

viratgujarat
સુરત, ગુજરાત | ૩૧ મે ૨૦૨૬ | ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રાઇવેટ લિમિટેડે સુરતમાં હાઇબ્રિડ માઇલેજ ચેલેન્જનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ યામાહાની હાઇબ્રિડ...
આરોગ્ય

ગુજરાતને પોતાની પ્રિસિશન કેન્સર કેર મળીઃ નારાયણ હોસ્પિટલ અમદાવાદે રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર શરૂ કર્યું

viratgujarat
નારાયણ હોસ્પિટલ, અમદાવાદે આજે તેના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના લોન્ચ સાથે ગુજરાતમાં કેન્સર કેરની પહોંચને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું. આ સુવિધાનું ઉદઘાટન...
મનોરંજન

અમદાવાદ નિકના બિટ્ટુ બહાનેબાઝની બર્થડે પાર્ટી સાથે શહેરભરમાં ઉજવણી કરે છે!

viratgujarat
બાળકોનો પ્રિય બિટ્ટુ બહાનેબાઝ શહેરમાં આનંદ, હાસ્ય અને અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર ખાસ જન્મદિવસની ઉજવણી માટે પહોંચ્યા ત્યારે અમદાવાદ ઉજવણીથી જીવંત બન્યું. શહેરભરમાં અનેક ટચપોઇન્ટ્સમાં ફેલાયેલી...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

બ્લોકબસ્ટર ફિનોમેનોન આવી રહ્યું છે: ‘ધુરંધર’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 30 મે સાંજે 7 વાગ્યે સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ 2 અને કલર્સ સિનેપ્લેક્સ પર

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૯મી મે ૨૦૨૬ | બોક્સ ઓફિસના ઇતિહાસને ફરી લખ્યા બાદ અને ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન મેળવનારી જિયો સ્ટુડિયોઝ અને...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એચસીજી હોસ્પિટલ મીઠાખળી અમદાવાદ દ્વારા પ્રથમા બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૯ મે ૨૦૨૬ | એચસીજી હોસ્પિટલ અને પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા ૨૬ મે ૨૦૨૬ના રોજ સંયુક્ત રીતે એક રક્તદાન શિબિરનું સફળ આયોજન...
બિઝનેસ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

viratgujarat
અદાણી ગ્રુપના કેપેબિલિટી-બિલ્ડિંગ પ્લેટફોર્મ ‘અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન’ (ASE) એ કચ્છ જિલ્લાની 11 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ના કાયાકલ્પ માટે ગુજરાત સરકાર સાથે બે...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

જળસંચયથી જનસુખાકારી: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત તળાવનું ભવ્ય લોકાર્પણ

viratgujarat
વડસરનું નવસર્જન: ૧૮ કરોડના ખર્ચે તૈયાર થયું સોલાર એનર્જીથી સંચાલિત ઇકો-ટુરિઝમ સ્પોટ પ્રકૃતિ અને આધુનિકતાનો અદભુત સમન્વય એટલે વડસર ખાતે નવનિર્મિત ‘આનંદમ્ જેડવા તળાવ’ ૩૧...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

IPLના જબરદસ્ત માહૌલ વચ્ચે પણ, અસિત કુમાર મોદીનો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો જાદુ યથાવત છે, હાલ દેશનો સૌથી લોકપ્રિય કૌટુંબિક મનોરંજન શો બની રહ્યો છે.

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૯મી મે ૨૦૨૬ | IPLના ઉત્સાહ અને ધમાલ વચ્ચે પણ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ માનસનો પુર્વાર્ધ, કૃષ્ણ મધ્યભાગ અને કરુણા ઉત્તરાર્ધ છે.

viratgujarat
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે,કૃષ્ણસ્મૃતિ પરમ વરદાન છે. કથા છે સાર્વજનિક,પણ વ્યક્તિગત બનીને સાંભળવી જોઈએ. કિલ્લારીમાં સાદાઇથી ગવાયો રામ જન્મોત્સવ  કિલ્લારી ખાતે ગવાઇ રહેલી રામકથા ધારામાં...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલા અને ગૂગલ દ્વારા જેમિની અનુભવ સાથે કોક-બ્રેકની પુનઃકલ્પના કરે છે

viratgujarat
કોકા-કોલા અને ગૂગલ જેમિની “Coca-Cola Halftime Surprise” સાથે સ્ટોરીટેલીંગ, સંગીત અને AIને લાવે છે  નેશનલ | ૨૮મી મે ૨૦૨૬ | કોકા-કોલા ઇન્ડિયાએ ગૂગલ અને ગૂગલ...