આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ ઉત્પાદન લાઇનનું જાપાનના રાજદૂત દ્વારા ઉદ્ઘાટન
પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ...
