ભારત-યુરોપ વ્યાપાર જોડાણની મજબૂતી માટે અદાણી પોર્ટ્સ તથા પોર્ટ ઓફ માર્સેલી ફોસ વચ્ચેવ્યૂહાત્મક IMEC ભાગીદારી પર હસ્તાક્ષર
અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬: વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન ઉપયોગિતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની અગ્રણી બંદર અને ભૂમધ્ય...
