Virat Gujarat
ગુજરાતરાજકારણ

રાજ્યમાાં દરરોજ સરેરાશ ૩થી વધુ દચલતો અને દર ૪૮ કલાકે એક આદદવાસી ભાઈ-બિેન પર અત્યાિાર કે િુમલાની ઘટના બને છે: ડૉ.ચિરેન બેન્કર

ગુજરાતની ભાજપ સરકારના ‘ચવકાસ’ના પોકળ દાવાઓ વચ્િે રાજ્યનો દચલત અને આદદવાસી સમાજ
આજે ભયના ઓથાર િેઠળ જીવી રહ્યો છે. લોકસભાના પટલ પર રજૂ થયેલા આાંકડાઓએ સાચબત કરી દીધુાં છે કે
ગુજરાતમાાં કાયદો અને વ્યવસ્થા જેવુાં કાંઈ છે જ નિીં. અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાચત (ST)
પરના અત્યાિારમાાં થઇ રિેલા વધારા, પગલા ભરવામાાં નાકામ ભાજપ સરકાર પર આકરા પ્રિાર કરતા ગુજરાત
પ્રદેશ કોંગ્રેસ સચમચતના પ્રવક્તા ચિરેન બેન્કેર જણાવ્યુાં િતુાં ભાજપ સરકારની માનચસકતા દચલત-આદદવાસી
ચવરોધી છે. ગુજરાતમાાં એસસી-એસટી પર વધી રિેલી એટ્રોચસટીની ઘટનાઓ રાજ્ય માટે કલાંક સમાન છે.
ભાજપ સરકાર માત્ર મતોની રાજનીચત જાણે છે, પરાંતુ બાંધારણીય િક્કો અને સુરક્ષા આપવામાાં સદાંતર નાકામ રિી
છે. ગુજરાતમાાં અનુસૂચિત જાચત (SC) પર અત્યાિારની કુલ ૧૩,૭૩૧ ઘટનાઓ બની છે. જે દશાાવે છે કે
રાજ્યમાાં દરરોજ સરેરાશ ૩થી વધુ દચલતો અત્યાિારનો ભોગ બની રહ્યા છે. આ આાંકડાઓ માત્ર નોંધાયેલા
ગુનાઓના છે, જ્યારે ડર અને દબાણને કારણે િજારો દકસ્સાઓ તો પોલીસ િોપડે નોધાતા નથી. આદદવાસી
સમાજ પરના િુમલા અાંગે પણ ભાજપ સરકારની ઉદાસીન વલણ દાખવી રિી છે. ભાજપ શાસનમાાં ગુજરાતના
આદદવાસી સમાજ (ST) પર પણ અત્યાિારોનો આાંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા ૬ વર્ામાાં આદદવાસી સમાજ
(ST) પર પણ અત્યાિારનાાં કુલ ૧૮૮૭ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાાં અનુસુચિત જનજાચત સમાજ પર
અત્યાિારનાાં કુલ ૩૫૫૩ કેસનાાં ટ્રાયલ બાકી છે. ભાજપ સરકારમાાં દર ૪૮ કલાકે એક આદદવાસી ભાઈ-બિેન પર
અત્યાિાર કે િુમલાની ઘટના બને છે. ગુજરાતમાાં અનુસુચિત જાતી કેસોમાાં દોચર્ત ઠેરવવાનો દર (Conviction
Rate) વર્ા ૨૦૨૩માાં માત્ર ૭.૪ ટકા થયો જે વર્ા ૨૦૨૪માાં ઘટીને માત્ર ૫.૪ ટકા રહ્યો. અનુસુચિત
જનજાતીનાાં કેસોમાાં દોચર્ત ઠેરવવાનો દર વર્ા ૨૦૨૩ માાં ૧૧.૭ ટકા િતો જે વર્ા ૨૦૨૪માાં ઘટીને માત્ર ૪.૫
ટકા થયો છે. સૌથી િોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે ગુનેગારોને સજા અપાવવામાાં સરકાર સદાંતર
ચનષ્ફળ રિી છે. ભાજપ સરકારનાાં શાસનમાાં દચલત-આદદવાસી લોકોને ન્યાય મળતો નથી. બાંધારણીય િક્ક-
અચધકારો આપવા અને તેનુાં રક્ષણ કરવામાાં ભાજપ સરકાર નાકામ છે જે રાજ્ય માટે ચિાંતાનો ચવર્ય છે.
ગુજરાતમાાં અનુસુચિત જાતી પર અત્યાિારનાાં નવા નોધાયેલામાાં વર્ા૨૦૧૯માાં ૧૪૧૬, વર્ા ૨૦૨૦માાં
૧૩૨૬, વર્ા ૨૦૨૧માાં ૧૨૦૧, વર્ા ૨૦૨૨માાં ૧૨૭૯, વર્ા ૨૦૨૩માાં ૧૩૭૩, વર્ા ૨૦૨૪માાં ૧૩૦૪ થયા
છે. છેલ્લા છ વર્ામાાં કુલ ૭૮૯૯ કેસે નવા નોધાયા છે. ગુજરાતમાાં અનુસુચિત જનજાતી પર અત્યાિારનાાં નવા
નોધાયેલામાાં વર્ા ૨૦૧૯માાં ૩૨૧, વર્ા ૨૦૨૦માાં ૨૯૧, વર્ા ૨૦૨૧માાં ૩૪૧, વર્ા ૨૦૨૨માાં ૩૩૦, વર્ા
૨૦૨૩માાં ૩૦૭, વર્ા ૨૦૨૪માાં ૨૯૭ કેસ થયા છે. છેલ્લા છ વર્ામાાં કુલ ૧૮૮૭ કેસે નવા નોધાયા છે.
ગુજરાતમાાં અમદાવાદ, બનાસકાાંઠા, સુરેન્રનગર, રાજકોટ, કચ્છ, જુનાગઢ જેવા જીલ્લાઓમાાં પણ અનુસુચિત
જાતી પર થયેલ અત્યાિાર વધી રહ્યા છે. સમગ્ર દેશમાાં SC-ST િક અને અચધકારો માટે ૧૫,૦૦૦થી વધુ
જનજાગૃચત કાયાક્રમો થયા, ત્યારે ગુજરાતની ‘સાંવેદનશીલ’ ગણાતી સરકારના પેટનુાં પાણી પણ િલ્યુાં નથી. વર્ા
૨૦૧૮ અને ૨૦૧૯માાં માત્ર ૬-૬ કાયાક્રમો કયાા અને ૨૦૨૦માાં તો એક પણ કાયાક્રમ કરવાની તસ્દી લીધી નથી.
આ સ્પષ્ટપણે ભાજપની દચલત અને આદદવાસી ચવરોધી માનચસકતા છતી કરે છે. રાજ્યમાાં પેન્ડીંગ કેસોમાાં કડક
કાયાવાિી કરવામાાં આવે અને કેસો ફાસ્ટટ્રેક કરવામાાં આવે, દચલત અને આદદવાસી સમાજની સુરક્ષાને સુચનચચિત
કરવામાાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માાંગ કરે છે

Related posts

તાંબુ અને પિત્તળ: ગુજરાતના ઉદ્યોગસાહસિક વારસાનું ઘડતર

viratgujarat

1થી 5 એપ્રિલ, 2025 દરમિયાન Amazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને આ વર્ષે ઉનાળામાં તમારા ઘરને નવેસરથી સજાવો

viratgujarat

મધુ બાંઠિયાએ FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો, મહિલાઓને કૌશલ્યબદ્ધ કરવા અને સશક્ત કરવા માટેનું વિઝન રજૂ કર્યું

viratgujarat

Leave a Comment