Virat Gujarat

Month : August 2025

અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

જ્યારે પીઠનો દુખાવો ફક્ત દુખાવા કરતાં વધુ હોય છે: કરોડરજ્જુના વિકારના ચેતવણી ચિહ્નો

viratgujarat
ડૉ. પાર્થ લાલચેતા, એમએસ, એમસીએચ (ન્યુરોસર્જરી) કન્સલ્ટન્ટ ન્યુરો અને સ્પાઇન સર્જન -એચસીજી હોસ્પિટલ, રાજકોટ ગુજરાત, અમદાવાદ | 27 ઓગસ્ટ 2025: આજના ઝડપી જીવનમાં, આપણામાંથી ઘણા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હાથથી છૂટે એ ત્યાગ અને હાર્ટથી છૂટે એ વૈરાગ છે.

viratgujarat
જે ક્ષમા માંગે એ વીર અને જે ક્ષમા આપી દે એ મહાવીર છે. વાણી,મન અને શરીર ત્રણેય સ્થિર કરીને બેસે એ વૈરાગ્યનું લક્ષણ છે. જેનાં...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૭ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. ૨૨ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન નવરાત્રિના...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વૈરાગ્ય કેવળ શબ્દ ન રહેતા જીવનનો અનુભવ બની જવો જોઇએ

viratgujarat
વૈરાગ્ય રસ છે. વૈરાગ્ય એ લાભ નહીં પણ શુભ છે. ભગવાનની ભક્તિ એ લાભ નહીં પણ શુભ છે,માટે શુભનેપરખો! ભક્તિ જેવું શુભ તત્વ કોઈ નથી....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સેમસંગ ઈન્ડિયા નવા મોબાઈલ સીટી ટેકનોલોજીઝ પોર્ટફોલિયો સાથે દર્દીલક્ષી ઈમેજિંગમાં પરિવર્તન લાવવા સુસજ્જ

viratgujarat
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કં. લિ.ની સબસિડિયરી ન્યુરોલોજિકા પાસેથી નવો મોબાઈલ સીટી પોર્ટફોલિયો એઆઈ– આસિસ્ટેડ ઈમેજિંગ સાથે દર્દી– પ્રથમ ડિઝાઈન આગળ લાવશે. તે પથારી પાસે ઈમેજિંગ લાવશે,...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદના 76% પ્રોફેશનલ્સ માને છે કે માનવીય સમજણનો કોઈ વિકલ્પ નથી, ભલે એઆઈ વધુ અદ્યતન બનતું જાય: લિંકડીન

viratgujarat
શહેરના 73% પ્રોફેશનલ્સ માને છે કે, એઆઈ તેમના દૈનિક કાર્યજીવનને વધુ સરળ અને અસરકારક બનાવી શકે છે. 76% પ્રોફેશનલ્સના મતે, એઆઈ લખાણ કે ડ્રાફ્ટિંગમાં મદદરૂપ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લેક્સસ ઇન્ડિયાએ સ્માર્ટ ઓનરશીપ પ્લાન રજૂ કર્યો – લેક્સસ પ્રોમિસ સાથે લક્ઝરીનો નવો યુગ

viratgujarat
બેંગ્લોર | ૨૬મી ઓગસ્ટ ૨૦૨૫: લેક્સસ ઇન્ડિયાએ સ્માર્ટ ઓનરશિપ પ્લાન શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ વધુ પરવડે તેવી અને લવચીકતા સાથે લક્ઝરી કારની...
ઇલેક્ટ્રિક સ્કૂટરગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા ભારતમાં શહેર અને ગ્રામીણ બજારમાં ઈવી અપનાવવાનું વધારવા માટે આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા

viratgujarat
પુણે | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા આજે દેશની પ્રતિષ્ઠિત એનબીએફસી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં યોજાયેલી પ્રતિષ્ઠિત હોસ્પેક્સ એક્સ્પો...
ઓટોમોબાઈલગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ‘ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવી, લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો

viratgujarat
રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ================= -:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:-...