Virat Gujarat

Month : August 2025

આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

અમાંતા હેલ્થકેર લિમિટેડનો આઈપીઓ 01સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે

viratgujarat
ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્યના 1,00,00,000 ઇક્વિટી શેર સુધી આઈપીઓ સાઇઝ – ₹12,600.00 લાખ (અપર પ્રાઇઝ બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹120...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડીએસએમ-ફિર્મેનિચે ભારતમાં ફ્લેવરનું ભવિષ્ય ઘડવા મહત્ત્વપૂર્ણ પ્લાન્ટ રોકાણોની જાહેરાત કરી

viratgujarat
કંપનીએ કેરળ સ્થિત પોતાના પ્લાન્ટના વિસ્તરણની સાથે–સાથે ગુજરાતમાં નવા “ટેસ્ટ ફેસિલિટી”ના નિર્માણની શરૂઆત કરી. ગુજરાત, વડોદરા | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: ન્યુટ્રીશન,હેલ્થ અને બ્યુટી ક્ષેત્રની અગ્રણી...
ગરબાગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ ૨૦૨૫ પ્રેઝન્ટ્સ – માં અંબાનું આગમન મહોત્સવનું ભવ્ય આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૫ – શહેરના નિકોલ વિસ્તાર મા ધ દયાવાન પાર્ટી પ્લોટ (સાવલિયા વાડી બેન્કવેટ) ખાતે પાર્શ્વ જ્વેલરી હાઉસ દાંડીયા ધમાલ પ્રેઝન્ટ્સ...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળાનું અમદાવાદમાં પ્રથમવાર આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: જૈન ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રસાર-પ્રચાર માટે “અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025” અંતર્ગત, અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વખત “સન્મતિ જ્ઞાનવર્ધક ધાર્મિક મેળા”નું...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મનીષ મલ્હોત્રાની ‘ગુસ્તાખ ઇશ્ક’, જેમાં નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ છે, એક સાહસિક પ્રેમકથા છે… ઇશ્ક, પણ એવો જેવો ક્યારેય હતો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫: મનીષ મલ્હોત્રા હંમેશા સિનેમાના મોટા પ્રશંસક રહ્યા છે. બાળપણમાં ફિલ્મો જોઈને તેમના મનમાં રંગ, સંગીત અને કહાનીની જાદૂઈ દુનિયા...
અવેરનેસગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

‘KidsDay@Samsung – 2025’ના રોજ વર્કપ્લેસ નવીનતાના પ્લેગ્રાઉન્ડમાં પરિવર્તિત થયું

viratgujarat
બાળકોમાં આતુરતા અને સર્જનાત્મકતાને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ મારફતે સ્વપ્ન, નવીનતા ને શોધખોળ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોએ બિઝનેસ...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફ્રેશના લૉકલ ડીલાઇટ્સ સ્ટોરમાંથી ખરીદી કરીને તહેવારોની સીઝનમાં ભારતના વૈવિધ્યસભર સ્વાદનો આનંદ માણો

viratgujarat
ફિલ્ટર કૉફી અને મુરુક્કુથી લઈને મેંગો અવાકાયા અને મકાઈના લોટ જેવી પ્રાદેશિક મનપસંદ ચીજો ખરીદો, જેને ફક્ત 2 કલાકમાં તમારા ઘરેપહોંચાડી દેવામાં આવશે બેંગલુરુ |...
ગુજરાતટુરિઝમબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

viratgujarat
નવી દિલ્હી | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ – રેડહાટ કોમ્યુનિકેશન્સ દ્વારા TV9 નેટવર્કના સહયોગથી આયોજિત આઇકૉનિક ટુરિઝમ સમિટ 2025, નવી દિલ્હીના ITC મૌર્ય ખાતે સફળતાપૂર્વક સંપન્ન...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: શેરી સર્કલ ગરબા, સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણી, આ નવરાત્રિએ સંગીત, સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવ રાત્રિઓ સાથે...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

viratgujarat
મુંબઈ | ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ...