Virat Gujarat

Month : November 2025

ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Oakley Meta HSTN, પર્ફોમન્સ આધારિત AI ફીચર્સ સાથે1લી ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થવા માટે સજ્જ

viratgujarat
નેશનલ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — Oakley Meta HSTN AI ગ્લાસિસ (ચશ્મા) 1 ડિસેમ્બરથી ભારતમાં ઉપલબ્ધ થઇ જશે, જે ફર્પોમન્સ કેન્દ્રિત AI ચશ્મા કે જે ઍથલેટ્સ,...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“ઇશ્ક જલકાર કરવાં” ધુરંધર ટ્રેલરની ભારે માંગને પગલે રિલીઝ થયું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ૧૮ નવેમ્બરના રોજ રિલીઝ થયેલા ધુરંધર ટ્રેલરે યુટ્યુબ પર પ્રભાવશાળી ૫ કરોડથી વધુ વ્યૂઝને વટાવીને સનસનાટી મચાવી હતી....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતની ગ્રીન ઇકોનોમિ 2047 સુધીમાં 4.1 ટ્રિલીયન ડોલરનું રોકાણ આકર્ષી શકે છે, 48 મિલીયન FTE રોજગારીનું સર્જન કરી શકે છે: CEEW

viratgujarat
⇒ ભારત 2047 સુધીમાં 1.1 ટ્રિલીયન ડોલરના ગ્રીન માર્કેટને ખુલ્લુ મુકી શકે છે ⇒ CEEW અભ્યાસ રિન્યુએબલ્સ, સર્ક્યુલર અને બાયો-ઇકોનોમિક્સમાં 36 ગ્રીન વેલ્યુ ચેઇનને આવરી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આ ડિસેમ્બરમાં જેકાકો (બાર ચોકલેટ્સ) માર્ટિન ક્રિસ્ટીનું આયોજન કરશે, વડોદરામાં ચોકલેટ ક્રાંતિનો પ્રારંભ

viratgujarat
વડોદરા | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — બેકર્સ આર્ટિસનલ રેસિપીઝ (BAR) ક્રાફ્ટ ચોકલેટ પર અવાજ અને સત્તા ધરાવતા માર્ટિન ક્રિસ્ટી સાથે અસાધારણ બે દિવસીય સહયોગ સાથે...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

યુવાન વયસ્કોમાં સ્ટ્રોક: વધતી જતી ન્યુરોલોજીકલ ઇમરજન્સી

viratgujarat
પાર્થ લાલચેતા, એમસીએચ – ન્યુરોસર્જરી કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, એચસીજી હોસ્પિટલ, રાજકોટ તાજેતરના વર્ષોમાં, સમગ્ર ભારતમાં ક્લિનિકલ નિરીક્ષણોએ ન્યુરોલોજીકલ સ્વાસ્થ્યની પેટર્નમાં એક અત્યંત ચિંતાજનક ફેરફાર દર્શાવ્યા છે.....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતના ઉત્પાદન સેક્ટર માટે Talentwale.com નું લોન્ચિંગ

viratgujarat
⇒ ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું ⇒ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું પ્લેટફોર્મ ⇒ મેન્યુફેક્ચરિંગના ગેમ-ચેન્જર તરીકે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિવાહ પંચમીનો દિવસ રામકથામાં વિશેષ બની રહ્યો.

viratgujarat
કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનુંરામમંદિર કોટિ-કોટિ ભારતીયોનીશ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે ચાલી રહેલી રામકથામંગળવારેચોથા...
ગુજરાતટુરિઝમબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘પ્રવાસી રાજસ્થાની દિવસ 2025’ – રાજસ્થાનના ઔદ્યોગિક પરિદૃશ્ય પર એક ખાસ સત્ર

viratgujarat
ઉદ્યોગપતિ માધવ સિંઘાનિયા અને પ્રિયા અગ્રવાલ હેબ્બર સત્રમાં ભાગ લેશે જયપુર | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – માનનીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ 10 ડિસેમ્બરના...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

viratgujarat
પરિક્ષિત–કુંપલની રોમાન્ટિક કેમિસ્ટ્રી અને નિહાર ઠક્કરનું સંગીતમય દિગ્દર્શન ચર્ચામાં, દર્શન ઝવેરી દ્વારા તૈયાર કરાયેલ મ્યુઝિક – કિર્તીદાન અને જીગરદન ગઢવીએ ગાયેલા ગીતો સોશિયલ મીડિયા પર...