Virat Gujarat

Month : November 2025

ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા R20 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લોન્ચ કરીને નેક્સ્ટ- જેન AI સાથે જનરલ ઈમેજિંગમાં નવો દાખલો બેસાડાયો

viratgujarat
સેમસંગના ક્રિસ્ટલ આર્કિટેક્ચર™ દ્વારા પાવર્ડ R20 ક્લિનિકલ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં ઉત્કૃષ્ટ ઈમેજ ક્લેરિટી, કોન્ટ્રાસ્ટ અને ડાયગ્નોસ્ટિક અચૂકતા પ્રદાન કરેછે. AI- પ્રેરિત ઓટોમેશન ટૂલ્સ અને એર્ગોનોમિક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

viratgujarat
ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે. માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતની જે સભ્યતાએ માતૃ સ્વરૂપોને સ્વિકાર્યું નથી એ કાળાંતરમાં નિષ્ફળ ગઇ છે.

viratgujarat
પાંચેય માતાઓ સુજલામ-સજળ છે. પાંચેય માતાઓ સુફલામ છે. માણસ ધાર્મિક નહીં,ધર્મશીલ હોવો જોઈએ. સર્જક પણ સર્જનશીલ હોવો જોઈએ. ઘાટકોપરનાં અત્રે મેદાનથી બીજા દિવસની કથાનો આરંભ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ભાઈચુંગ ભુટિયાની રેસિડેન્શિયલ ફૂટબોલ એકેડમીએ અમદાવાદ ટ્રાયલની જાહેરાત કરી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — ભારતના સૌથી મોટા અને સૌથી વધુ રેટેડ ફૂટબોલ વિકાસ કાર્યક્રમોમાંના એક, ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (BBFS) અમદાવાદમાં સ્કાઉટિંગ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

viratgujarat
પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે. “ઘાટકોપર એ ઘટકોપર લાગે છે” વંદેમાતરમની દોઢ સદી વખતે માતૃપંચકનીવંદના થશે. “દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાંવંદેમાતરમ પ્રથમ પંક્તિઓમાંબિરાજે છે”...
ગુજરાતઢોલીવૂડબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ લાલો “કૃષ્ણ સદાય સહાયતે”ની સ્ટારકાસ્ટ સખીયા સ્કિન ક્લિનિકની મુલાકાતે

viratgujarat
હિટ ફિલ્મની ટીમે ક્લિનિકની સુવિધાઓની કરી પ્રશંસા, સખીયા સ્કિન ક્લિનિક દેશની પહેલી IPO લાવનાર સ્કિન ક્લિનિક બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત, અમદાવાદ |...
અવેરનેસગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

SAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક (WAAW) 2025નું કરાયું આયોજન

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — WHO દ્વારા આયોજિત “વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક” (WAAW) દર વર્ષે 18મી થી 24મી નવેમ્બર વચ્ચે વિશ્વભરમાં મનાવવામાં...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નીતિ આયોગ અને જનઆગ્રહે ડેટા-સંચાલિત શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૨ નવેમ્બર ૨૦૨૫ — નીતિ આયોગે, જનઆગ્રહ સાથે મળીને, 20 નવેમ્બરના રોજ ભારતમાં શહેરી ડેટા માટે એક સંકલિત પ્લેટફોર્મ, સિટી ડેટા અને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ડ્રીમ ફાઉન્ડેશનની હૂંફ શહેરી સિમાડાઓ વટાવી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી

viratgujarat
પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ગરમ કપડાનું વિતરણ કરાયું ગુજરાત, અમદાવાદ | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — શહેરની જાણીતી અગ્રણી સામાજિક...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ કાર્યક્રમને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ દ્વારા સન્માન પ્રાપ્ત થયું

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૨૧ નવેમ્બર ૨૦૨૫ – શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલ મહત્ત્વકાંક્ષી કાર્યક્રમ ‘મિશન ડિફીટ...